Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 954
________________ અમૃત પદ - ૧૭૬ સેવક કિમ અવગણીએ? હો મલ્લિજિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, સહજત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, એહ તત્ત્વ ચિત્ત આણે... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ સ્વ જાણો. ૧ સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૨ એમ સહજાત્મસ્વરૂપે આત્માનો, જાણો શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રચ્યવતો ના, જ્ઞાની શુદ્ધ સ્વભાવ... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૩. એથી કરી રાગાદિ વિભાવો, તે આત્મા ના ન કરતો, એથી કરી ન કારક કર્મોનો, નિશ્ચય તે અહિં ઠરતો... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ. ૪ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, ભગવાન અમૃત આ આત્માનું, સહજ સ્વરૂપ જ માણે... રે શાની! વસ્ત સ્વભાવ. ૫ અમૃત પદ - ૧૭૭ “સેવક કિમ અવગણીએ તો મલ્લિ જિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે, સહાત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, તત્ત્વ એ ચિત્ત આણે... અજ્ઞાની વસ્તુ સ્વભાવ ન જાણે. ૧ સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... અજ્ઞાની વસ્તુ સ્વભાવ ન જાણે. ૨ એમ સહજત્મસ્વરૂપે આત્માનો, જાણી ન શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રચ્યવતો આ, અજ્ઞાની અશુદ્ધ સ્વભાવ... અજ્ઞાની. ૩ તેથી કરી રાગાદિ વિભાવો, તે આત્માના કરતો, એથી કરી કારક કર્મોનો, નિશ્ચય તે અહિં ઠરતો.. અજ્ઞાની. ૪ વસ્તુસ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે, ભગવાન, અમૃત આ આત્માનું સ્વરૂપ સ્વરૂપને માણે... અજ્ઞાની. ૫ ___ अनुष्टुप् इति वस्तुस्वभावं स्वं, ज्ञानी जानाति तेन स । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१७६।। इति वस्तुस्वभावं स्वं, नाज्ञानी वेत्ति तेन सः । रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१७७।। ૮૦૩

Loading...

Page Navigation
1 ... 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016