________________
સમયસાર : આત્મખ્યાતિ
જેનું વિસ્કુરણ જ વિકલ્પ-ઈદ્રજાલને ફગાવી દે છે, તે ચિનું મહમ્ હું છું એવો ભાવ પ્રકાશતો અમૃત સમયસાર કળશ (૪૬) સંગીત કરે છે -
रथोद्धता इंद्रजालमिदमेवमुच्छल - पुष्कलोचलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं, कृत्स्नमस्यति तदस्मि चिन्महः ॥९२॥ એમ ઉછળર્તી ઈદ્રજાલ આ, ઉત્તરંગ શી વિકલ્પમાલ આ, જેનું વિસ્કરણ સૌ ફગાવતી, તે છું ચિન્મય હું જ્યોતિ જાગતી. ૯૧
અમૃત પદ-૯૧
ચામર છંદ (નારાચવત) ચિન્મયો મહાન તેજ જેહ તે જ છું જ હું; આ વિકલ્પ ઈદ્રાલ સર્વ તત્ક્ષણે દઉં... ચિન્મયો. ૧ ઈદ્રજાલ ઉછળંત આ અનંત રંગથી; પુષ્કલા અતિચલા વિકલ્પના તરંગથી... ચિન્મયો. ૨ તે નિરસ્ત જેનું માત્ર વિસ્કુરણ ક્ષણે કરે; તેહ ચિન્મય મહસૂ મહતું છું તેજ હું ખરે !... ચિન્મયો. ૩
જ્યોતથી મહંત તે અમૃત સદા ઝરંત તે;
ભગવાન હું ભવંત તે અમૃત પદે ઠરંત તે... ચિન્મયો. ૪ અર્થ - એમ પુષ્કળ ઉચ્ચલ વીચિઓથી (તરંગોથી) ઉછળતી આ ઈદ્રાલને સમસ્તને જેનું વિસ્ફરસ જ તત્કણ અસ્ત કરે છે (ફગાવી દે છે), તે હું ચિનુ મહસુ (ચૈતન્ય મહાતેજ) છું.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અસંગ શુદ્ધ ચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું.”
- શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ આ શુદ્ધ ચૈતન્યરસ સમુદ્રમાં સાક્ષાત્ નિમજ્જન અનુભવનારા પરમ તત્ત્વવેદી ચૈતન્યઘન અમૃતચંદ્રજી અત્રે “ચિતુ' તત્ત્વના પરમ અદ્ભુત અખંડ આત્મનિશ્ચયથી વીરગર્જના કરે છે કે – વૃંદ્રનીતિ નિવમુચ્છ7qøતોત્તવિવેન્યવીમિઃ - એમ ઉપરમાં દિગ્ગદર્શનરૂપે વિવરી દેખાડ્યું તેમ પુષ્કળ - વિપુલ ઉચ્ચલ - ઉત્કટપણે અત્યંત ચંચલ “વિકલ્પ વીચિઓથી” - વિકલ્પ ઉર્મિઓથી - વિકલ્પ તરંગાવલીઓથી જે આ “ઈન્દ્રજલ” ઉછળી રહી છે, ઉલ્લસી રહી છે, તેને સમસ્તને “જેનું વિસ્ફરણ જ તત્પણ નિરસ્ત કરે છે તે હું ચિન્મહસ્ છું' - યસ્ય વિષ્ણુરામેવતલ્લાં કૃત્નમતિ ત િવિન્માત્ | અર્થાત સમુદ્રની વિચિઓ - તરંગો અનંત છે, એનો એમ ને એમ અંત આવે જ નહિ, તેમ ચિત્ત-સમદ્રમાં ઉછળતી આ વિકલ્પ-વીચિઓ - વિકલ્પ તરંગો અનંત છે. એનો એમ ને એમ અંત આવે જ નહિ. પણ ખરું જોઈએ તો આ ચિત્ત સમુદ્રમાં ઉઠતી અનંત વિકલ્પ વિચિઓ દ્રાલ જ છે,
૬૮૮