________________
અમૃત પદ - ૩૭
“ઋષભ નિણંદશું પ્રીતડી' - એ રાગ વર્ણાદિ આ નથી આત્મના, નથી રાગાદિ પણ કોઈ ય વિભાવ.. (ધ્રુવપદ) વર્ણાદિ રૂપી પુદ્ગલ ગુણો, તે તો પ્રગટપણે હોયે પરભાવ.. વર્ણાદિ. ૧ રાગાદિ આત્મસ્વભાવ ના, ચિત્ વિકાર તે વિકૃત ચેતન વિભાવ, તેથી વર્ણાદિ રાગાદિ ભાવ આ, આત્માને સર્વે હોયે ભિન્ન ભાવ... વર્ણાદિ. ૨ તેથી અંતરે તત્ત્વથી દેખતાં, તે ભાવ તો કો પણ હોય ન દેષ્ટ, દષ્ટ એક જ હોય આત્મા, ભગવાન અમૃત જયોતિ સુસ્પષ્ટ... વર્ણાદિ. ૩
અમૃત પદ - ૩૮
રોળાવૃત્ત 'નિર્માણ થાયે જેનાથી જે કાંઈ પણ આ વિશ્વમાંહિ, તે તો તે જ નિશ્ચય હોય, કોઈ પ્રકારે અન્ય નહિં; મ્યાન ઘડ્યું સોનાથી તે તો સોનું દેખે લોક અહિં, પણ તલવાર ન કોઈ પ્રકારે - ભગવાન અમૃત વસ્તુ કહી.
- શનિની वर्णाद्या वा रागमोहादयो वा, भिन्ना भावाः सर्व एवास्य पुंसः । तेनैवांतस्तत्त्वतः पश्यतोऽमी, नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ||३७||
उपजाति निर्वयते येन यदत्र किंचित् - तदेव तत्स्यान्न कथंचनान्यत् । रुक्मेण निर्वृत्तमिहासिकोश, Tયંતિ હમે ન થંવનાહિં ||રૂ૮
:
૭૪૧