________________
સમયસાર : આત્મખ્યાતિ
કોને મતે ભાવ ન હું બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૦ કોને મતે એક ન લેં બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિ, નિત ચિત્ અભેદી. ૮૧ કોને મતે સાંત ન હું બીજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૨ કોને મતે નિત્ય ન હું ર્બીજને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૮૩ કોને મતે વાચ્ય ન હું Öાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૪ કોને મતે નાના ન લેં બૈજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત નિત ચિત અભેદી. ૮૫ કોને મતે ચેત્ય ન બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૮૬ કોને મતે દેશ્ય ન બૈજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિ, નિત ચિત્ અભેદી. ૮૭ કોને મતે વેદ્ય ન હું બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત નિત ચિત્ અભેદી. ૮૮ કોને મતે ભાત ન લેં બજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૯
અમૃત પદ-૭૦-૮૯
ધાર તરવારની, સોહલી દોહલી' – એ રાગ પક્ષ નિત ભેદતો તત્ત્વ ચિત વેદતો, અમૃત અનુભવ કરે તત્ત્વવેદી.... ધ્રુવ પદ. એક કહે બદ્ધ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન રુક્યો, ચિત્ ખરે ! ચિતે જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૦ એક કહે મૂઢ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝુક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૧ એક કહે રક્ત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૨ એક કહે દ્વિષ્ટ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૩ એક કહે કá છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૪ પાઠાંતર : શાંત ?
૬૮૨