________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિટીકાર્ય આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય પરિણામ - પર - આત્માના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી, સમસ્ત ભેદને અપહૃત કરી (પાવી, ઓળવી) ભાવ્ય-ભાવક ભાવને પામેલા ચેતન-અચેતનના સામાન આધિકરણ્યથી અનુભવનને લીધે - હું ક્રોધ છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી કરીને આ આત્મા “હું ક્રોધ છું' એવી ભ્રાંતિથી સવિકાર ચૈતન્ય પરિણામથી પરિણમતો, તે સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો કર્તા હોય. અને એમજ ક્રોધ પદના પરિવર્તનથી માન-માયા-લોભ, મોહ-રાગ-દ્વેષ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન, એ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, આ દિશાથી અન્ય પણ ચિંતવી લેવા. ૯૪
અમૃત જ્યોતિ' મહાભાષ્ય યોગવાસિષ્ઠાદિ જે જે રૂડાં પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિ પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એજ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૪, પર
“પર પરનતિ નિજ માની શુદ્ધ પરનતિ પરજાનૈ, રાગાદિક સંજોગ આત્મા પરભાવહિ ઠાનૈ; રાગી રોષી અહં એહુ વિકલપ મલ મિલીયો, કરે કરમકો બંધ ફીરે જગમેં હલફલીયો.”
- શ્રી દેવચંદ્રજી કૃત, દ્રવ્યપ્રકાશ', ૨-૩૫ અજ્ઞાનથી કેમ કેવી રીતે પ્રભવે છે - જન્મે છે તેનો અહીં આ ગાથામાં શાસ્ત્રકાર પરમર્ષિએ
ખુલાસો કર્યો છે અને તેની સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા (scientific process) ય-શાયક ભાવ અવિવેકથી આત્મખ્યાતિકાર પરમર્ષિએ પરિસ્યુટ વિવરી દેખાડી અપૂર્વ તત્ત્વપ્રકાશ કર્મ પ્રભવતી સમગ્ર વિસ્તાર્યો છે. આ નિશ્ચયે કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન વૈજ્ઞાનિક પ્રક્રિયા અજ્ઞાન - અવિરતિરૂપ “ત્રિવિધ' - ત્રણ પ્રકારનો સવિકાર ચૈતન્ય -
પરિણામ “ક્રોધ હું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે - ‘ક્રોથોમિટ્યાત્મનો વિન્ડમૂતાવતિ' કેવી રીતે ? શાને લીધે ? પર-આત્માના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને
અવિશેષ વિરતિથી સમસ્ત ભેદ “અપહૃત કરી’ - છુપાવી - ઓળવી, ભાવ્ય-ભાવકભાવ આપન્ન - ભાવ્ય ભાવક ભાવને પામેલા ચેતન-અચેતનના સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે, “મળે ભાવ૬માવાપન્નચેતનાતન : સામાન્યfધરણેનાનુભવનાતુ’ આમ એવી રીતે સવિકાર ચૈતન્ય પરિણામ હું ક્રોધ છું એવો આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી શું ? આ આત્મા “ક્રોધ “હું” ક્રોધ' એવી ભ્રાંતિથી સવિકાર ચૈતન્યપરિણામથી પરિણમતો, તે સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો કર્તા હોય, ‘તી સવારંવૈતન્યરિણામરૂપયામાવસ્ય ઋત્ત ચાતું' - અને એજ પ્રકારે ક્રોધ પદ પરિવર્તનથી - ક્રોધ પર બદલાવી તેને સ્થાને માન-માયા આદિ પદ મૂકી સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, તેમજ આ દિશા પ્રમાણે બીજ પણ સમજી લેવા. આ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે - ઉપયોગલક્ષણપણાથી આત્મા એજ ઉપયોગ છે, આ ઉપયોગ અનાદિ મોહસંયુક્તપણાને લીધે
વિકૃત ભાવને પ્રાપ્ત થયો છે. આ વિકૃત ઉપયોગ અર્થાત્ “સવિકાર ચૈતન્ય હું કોધ” ઈ. આત્મ પરિણામ' - સવારથૈતન્યરિણામ:' - સામાન્યથી એક “અજ્ઞાનરૂપ” છે, પણ વિકલ્પજન્ય ભાંતિથી સવિકાર વિશેષથી મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ રૂપ ત્રણ પ્રકારનો છે, ચૈતન્યપરિણામરૂપ
ત્રિવિધ-ત્રિપાંખિયો (Trifureate) છે. આ સવિકાર ચૈતન્ય પરિણામ અથવા આત્મભાવનો કર્તા
અજ્ઞાન ઉપયોગમય આત્મા - પર ને આત્માના “અવિશેષ દર્શનને લીધે
૫૭૨