________________
સમયસાર : આત્મખ્યાતિ
પૌદ્ગલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાનભાવે પરિણમન થકી નિમિત્તભૂત સતે અહીં ખરેખર ! નિશ્ચય
કરીને પૌલિક કર્મનું સંપદ્યમાનપણું - સંપજી રહ્યાપણું - નીપજવાપણું અન્ય તો ઉપચાર હોય છે, તેને લીધે, પૌલિક કર્મ આત્માથી કરાયું એવો નિર્વિકલ્પ
વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ - વ્યુત વિકલ્પપરાયણ પરોનો વિકલ્પ છે, પણ તે તો ઉપચાર જ છે, નહિ કે પરમાર્થ. ' અર્થાત અહીં - આ લોકને વિષે નિશ્ચય કરીને આ આત્મા પૌદ્ગલિકકર્મનો સ્વભાવથી અનિમિત્તભૂત છે' - સ્વમાનનિમિત્તમૂડપ, સ્વભાવ ભૂત-શુદ્ધ સહાત્મસ્વરૂપથી તો આત્મા પૌગલિક કર્મનો નિમિત્તભૂત નથી, છતાં “મનારજ્ઞાનાતું' - અનાદિ અજ્ઞાનને લીધે તેને સ્વ-પર વસ્તુના ભેદજ્ઞાનના અભાવે નિજ સ્વભાવભૂત સહજત્મસ્વરૂપનું ભાન નથી એટલે તે પૌગલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાનભાવે' પરિણમે છે અને આમ ‘ત્રિમત્તભૂતેનાજ્ઞાનમાન પરિણામનાતું' - તે પૌલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાનભાવે પરિણમનને લીધે, તે આત્મા નિમિત્તભૂત હોય છે - માન નિમિત્તમૂતે સતિ, એટલે “પૌગલિક કર્મનું સંપદ્યમાનપણું’ હોય છે, અર્થાતુ કર્મ વર્ગણાયોગ્ય પગલો સ્વયં જ્ઞાનાવરણાદિ પૌગલિક કર્મ રૂપે દ્રવ્ય કર્મ રૂપે) પરિણમે છે, પર્યાય પામે છે, - મેઘાડંબર, સૂર્ય, ચંદ્ર પરિવેષ આદિને યોગ્ય કાળ નિમિત્તભૂત સતે પુદ્ગલો મેઘ-ઈદ્ર ધનુષ આદિ રૂપે પરિણમે છે તેમ.
અને આમ પૌગલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાન ભાવે પરિણમનને લીધે આત્મા નિમિત્તભૂત હોતાં પૌગલિક કર્મનું સંપદ્યમાનપણું - સંપજી રહ્યાપણું - નીપજવાપણું હોય છે, એટલે જ “પૌદ્ગલિક કર્મ આત્માથી કરાયું” એવો વિકલ્પ નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ વિકલ્પપરાયણ પરોનો - અજ્ઞાનીઓનો છે, “નિર્વિજત્વવિજ્ઞાનનપ્રદાનાં વિવન્યપરાયUIનાં રેષાં વિક7:' | - અર્થાતુ જ્યાં કોઈ પણ વિકલ્પને સ્થાન-અવકાશ છે જ નહિ, એવા “નિર્વિકલ્પ' - પરમ નિશ્ચય સ્વરૂપ સર્વ પ્રદેશે જે ઘન (નક્કર) વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય જ છે એવા “વિજ્ઞાનઘન” લાયક સ્વભાવી આત્માથી ભ્રષ્ટ થયેલા - પ્રમત્ત થયેલા એવા જે વિકલ્પપરાયણ અજ્ઞાનીજનો છે, તેઓ જ એવો અપરમાર્થભૂત વિકલ્પ કરે છે, પણ તે વિપરીત મિથ્યા અસહુ કલ્પનારૂપ વિકલ્પ તો “વિકલ્પ' જ છે, વિપરીત કલ્પના જ છે, ઉપચાર જ છે - આરોપિત ભાવ જ છે, પરમાર્થ નથી જ.
પર પુગલ
૬૧૮