________________
plagisa
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૩
કેમ પરિણામ પમાડે ? એટલે કે ચેતન અચેતનને પરિણમાવી શકે નહિ ને અચેતન ચેતનને પરિણાવી શકે નહિ, એટલે નિજ વસ્તુની મર્યાદામાં રહેલ “સહાત્મસ્વરૂપ” સીમાને ધરતો “સીમંધર' સહજાત્મસ્વરૂપી ચેતનમય આત્મા અચેતનરૂપ જડ પૌગલિક કર્મ કરતો નથી. આમ કોઈથી પણ, પરભાવ કરી શકાય એમ નથી. અય: પરમાવ: ન જેના હૃર્ત પાત - આ નિશ્ચય સિદ્ધાંત સુપ્રતિષ્ઠિત થયો.
આકૃતિ
ચિદાત્મરૂપ વસ્તુ વિશેષ અચિદાત્મરૂપ વસ્તુ વિશેષ અન્યમાં સંક્રમ પામે તો અન્ય વસ્તુ વિશેષ કેમ પરિણમાવે ?
સ્વ
પર પુદ્ગલ
જીવ
૧૩