________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ થી ૫૫
નાટક ઉભું કરે છે, અને આમ આ સર્વ ભાવના મૂળ આધારભૂત જે અધિષ્ઠાન છે, છે તેમાં
આશ્રય સ્થાન રૂપ
(૨૮) તે તે સર્વ ભાવોનું જે બાહ્ય અધિષ્ઠાન (આધાર સ્થાન) છે, તે પર્યાપ્ત અપર્યાપ્ત બાદર-સૂક્ષ્મ એકેંદ્રિયાદિ ચૌદ સ્થાનો રૂપ બાહ્ય સ્થૂલ દશાવિશેષો જેનું લક્ષણ છે એવા ચૌદ જીવ સ્થાનો,
(૨૯) અને તે તે સર્વ ભાવોનું જે આપ્યંતર અધિષ્ઠાન છે, તે મિથ્યાદૅષ્ટિ આદિ આપ્યંતર આત્મગુણ દશાવિશેષો જેનું લક્ષણ છે, એવા ચૌદ ગુણસ્થાનો,
ભવ નાટકના મુખ્ય પાત્ર સમા આ જીવસ્થાનો" અને ગુણસ્થાનો કે જે સર્વ ઈતર પૌદ્ગલિક ભાવોના અનુક્રમે બાહ્ય-અત્યંતર અધિષ્ઠાનો છે, તે પુદ્ગલમય છે, એટલે તે સર્વેડપિ ન સતિ નીવસ્ય આ ‘સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે', પુન્નત્તદ્રવ્યપરિણામમયત્વે ક્ષતિ અનુભૂતૅમિન્નત્વાત્ । એમ આ ઓગણત્રીશ ભાવોના પુદ્ગલદ્રવ્યપરિણામમયપણાનું સંક્ષેપમાં પરિભાવન કરાવ્યું. “અહો ! આ દેહની રચના ! અહો ! ચેતન ! અહો ! તેનું સામર્થ્ય ! અહો શાની ! અહો તેની ગવેષણા ! (ઈ.)''
સ્વ જીવ
-
‘જ્ઞાની પુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિષે કાયાબુદ્ધિ થતી નથી. બે ય સ્પષ્ટ ભિન્ન તેનાં શાનમાં વર્તે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૮, ૪૨૦), ૫૦૯, હાથનોંધ ૨-૧૨
પર પુદ્દલ
"जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः ।
પરિણામા વિવર્તને નીવતુ ન વાવન ।।” - શ્રી યશોવિજયજી કૃત દ્વા.તા. ૧૦-૨૯
गुणस्थानानि यावंति यावत्यश्चापि मार्गणाः ।
तदन्यतरसंश्लेषो नैवातः परमात्मनः ।
-
૪૦૭
कर्मोपाधिकृतान् भावान् य आत्मन्यध्यवस्यति ।
તેન સ્વામાવિત્રં રૂપ ન બુદ્ધ પરમાત્મનઃ ।।' - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ, ૨-૨૮, ૨૯