________________
સમયસાર : આત્મખ્યાતિ સોનાનું મ્યાન સોનું એ દાંતથી ઉપસંહાર સમયસાર - કળશ (6) પ્રકાશે છે –
૩૫ગતિ - निर्वत्यत येन यदत्र किंचि
- રવિ તચાર થંવનાન્યતા रुक्मेण निर्वृत्तमिहासिकोशं,
पश्यंति रुक्मं न कथंचनासिं ॥३८॥ જેનાથી જે નિર્મિત કાંઈ આંહિ, તે તે જ કોરીત જ અન્ય નાંહિ, સ્વર્ણ ઘડ્યું મ્યાન સુવર્ણ દેખે, કોઈ પ્રકારે અસિ ના જ લેખે. ૩૮
અમૃત પદ-૩૮
રોળાવૃત્ત નિર્માણ થાયે જેનાથી જે કાંઈ પણ આ વિશ્વમહિ, તે તો તેહ જ નિશ્ચય હોય, કોઈ પ્રકારે અન્ય નહિ, મ્યાન ઘડ્યું સોનાથી તે તો સોનું દેખે લોક અહિ,
પણ તલવાર ન કોઈ પ્રકારે, ભગવાનું અમૃત વસ્તુ કહી.૩૮ અર્થ - જેના વડે જે કંઈ અત્ર નિર્વર્તાય (નિર્માણ કરાય) છે, તે તે જ હોય, કોઈ પણ પ્રકારે અન્ય ન હોય, અહીં સુવર્ણ વડે નિવૃત (નિર્માણ કરાયેલ) અસિકોશને – યાનને (જનો) સુવર્ણ દેખે છે, કોઈ પણ પ્રકારે અસિ - તલવાર નહિ.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાનીઓએ માનેલું છે કે દેહ પોતાનો નથી, તે રહેવાનો પણ નથી, જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદ વિજ્ઞાનને લઈને હમેશાં નગારાં વાગતા હોય તેવી રીતે તેના કાને પડે છે અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે. એટલે તે જાણતો નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬૪), વ્યાખ્યાનસાર, ૨
“ખાંડી કહિયે કનકકૌ, કનક મ્યાન સંયોગ, ન્યારી નિરખત મ્યાન સૌ, લોહ કહૈ સબ લોગ.” - શ્રી બના. કૃત સ.સા.અ.અ. ૭.
પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન’ અત્રે ઉપરમાં જે “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં કહ્યું, તેના સારસમુચ્ચયરૂપ આ કળશ લલકાર્યો છે - નિર્વતિ યેન યત્ર વિચિત્ - જેના વડે જે કાંઈ અત્રે જગતમાં નિર્વર્તાય છે - નિર્માણ કરાય છે - સર્જાય છે, તે તે જ હોય, કોઈ પણ પ્રકારે અન્ય ન હોય - તવ તત્યાન્ન થંવનાન્યત, આ નિશ્ચયરૂપ નિયમ છે. “ નિવૃત્તમદાસજોઉં અહીં - આ લોકમાં સુવર્ણ વડે નિવૃત્ત - નિર્માણ કરેલ
અસિકોશને - તલવારના યાનને લોકો સુવર્ણ જ દેખે છે, કોઈ પણ પ્રકારે અસિ - તલવાર નહિ, જયંતિ રુક્મ ન થંઘનાહિં, સોનાનું બનાવેલું માન છે તેને લોકો સોનું જ દેખે છે, તલવાર નહિ. અર્થાત્ તલવાર લોઢાની છે, પણ તલવારનું મ્યાન સોનાનું છે, તે સોનાના પાનના સંયોગને લીધે વ્યવહારવચનથી તલવાર સોનાની કહેવાય છે, પણ તત્ત્વથી જોઈએ તો તલવાર લોઢાની જ છે, મ્યાન જ સોનાનું છે. તેમ દેહ પુદ્ગલમય છે, આત્મા ચેતનમય છે, પુદગલમય દેહમાં અધ્યાસ - અધિવાસ રૂપ સંયોગસંબંધને લીધે વચનવ્યવહારમાં આત્મા દેહમય કહેવાય છે, દેહાધ્યાસથી દેહસમાન ભાસ્યમાન
૪૩૨