________________
જાની
કર્તાકર્મ પ્રરૂપક દ્રિતીય અંકઃ સમયસાર ગાથા-૭૮
આત્મખ્યાતિ ટીકાર્ય કારણકે - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુગલકર્મફલ કર્મ પુદ્ગલ દ્રવ્યથી -
સ્વયં અંતરુ વ્યાપક થઈ, સ્વયં અંતર્ વ્યાપક થઈ,
બહિ:સ્થ પરદ્રવ્ય પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
કળશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા
વ્યાપીને અને તથા પ્રકારે ઉપજતા એવાથી –
નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો કરાઈ રહેલું નિશ્ચયે કરીને જાણતો છતાં,
અને નથી તથાપ્રકારે ઉપજતો. તેથી કરીને – પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ કર્મ નહિ કરતા શાનીનો,
સુખદુઃખાદિરૂપ પુદ્ગલ કર્મફલ જાણતાં છતાં, - પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી. ૭૮
અમૃત જ્યોતિ' મહાભાષ્ય પ્રત્યેક દ્રવ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.
જે ચેતન છે તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦૧, હાથનોંધ
“શુદ્ધ પણે પર્યાય પ્રવર્તન કાર્ય મેં રે; કર્યાદિક પરિણામ તે આતમ ધર્મમેં રે.” - શ્રી દેવચંદ્રજી
પુદ્ગલ કર્મને જાણતા, તેમજ સ્વ પરિણામને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ નથી એમ ઉપરમાં સિદ્ધાંત સ્થાપિત કર્યો. ત્યારે પુદગલ કર્મફલને જાતા જીવનો પુદગલ કર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ તૃતીય ભંગનો અત્ર જવાબ આપ્યો છે અને આત્મખ્યાતિકારે તેનું સૂક્ષ્મ પર્યાલોચન કર્યું છે. તેનું સંક્ષેપે દિગ્ગદર્શન આ પ્રકારે -
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું સુખદુઃખાદિરૂપ પુદ્ગલ કર્મફલ છે તે પુદ્ગલક્રિયારૂપ કર્મ છે, તે વ્યાપ્યલક્ષણવાળું છે, ને તેનો વ્યાપક કર્તા પુદ્ગલ દ્રવ્ય છે, કારણકે પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં તેને ગ્રહે છે. તેવા પ્રકારે પરિણમે છે અને તેવા પ્રકારે ઉપજે છે. આમ સુવારિરૂપ પુનિવર્મ પુદ્ગલ કર્મફળ રૂપ કર્મ પુદ્ગલ દ્રવ્યથી સ્વયં અંતવ્યાપકપણે કરાઈ રહેલું
કર્મકલ કર્મને જાણતાં છતાં, જ્ઞાની વયમંતવ્યાછો ભૂત્વા - શાની સ્વયં - પોતે અંતર વ્યાપક થઈ, વહિ: સ્વસ્થ પર વ્યસ્થ પરિણામે કૃત્તિશ તવાહિષ્મતેષુ થાણ - બહિ:સ્થ - બિહારમાં સ્થિતિ કરતા પરદ્રવ્યના પરિણામને, કળશને મૃત્તિકાની જેમ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથા પ્રકારે ઉપજતો. કારણકે આમ છે તેથી શું ફલિત થયું? તત: પ્રાર્થ વિજાત નિર્વસ્ત્ર વાચનક્ષ પદવ્યપરિણામ
કુચ જ્ઞાનિનો - તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ કર્મ નહિ કરતા શાનિનો, સુવ:વારિરૂપ પુતિવર્મપત્ત નાનતપ - સુખ દુઃખાદિરૂપ પુદ્ગલકર્મફલ જાણતાં છતાં, પુત્રેન સંદ ન ડૂબવઃ - પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી. / રતિ “આત્મઘાતિ’ આભમાવના ||૭૮.
૫૦૫