________________
કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીયઃ સમયસાર ગાથા ૮૫ ક્રિયા અલગ-પૃથક વસ્તુરૂપ નથી પણ અભિન્ન એક વસ્તુરૂપ છે, એમ ત્રણે કાળમાં ન ચળે એવી અચળ નિશ્ચયરૂપ વસ્તુસ્થિતિ પ્રકૃષ્ટપણે ઝળહળી રહી છે. અને આમ સતે - જેમ જીવ વ્યાપેવ્યાપમાન - વ્યાપ્ય-વ્યાપક ભાવથી પોતાનો સ્વપરિણામ -
આત્મપરિણામ કરે છે અને માવ્યભાવમવેર - ભાવ્ય ભાવકભાવથી તેજ સ્વ-પર બે કિયાની સ્વપરિણામ - આત્મપરિણામ જ અનુભવે છે, તેમ જો તે વ્યાપ્ય-વ્યાપક અભિન્નતાનો પ્રસંગ ભાવથી પુદ્ગલકર્મરૂપ પર પરિણામ પણ કરે અને ભાવ્ય ભાવકભાવથી તે જ
પર પરિણામ પણ અનુભવે, તો વપરસમવેતક્રિયાય - સ્વ-પર સમવેત એવી બે ક્રિયાની અતિરિક્તતાનો - અભિન્નતાનો પ્રસંગ પ્રાપ્ત થશે - વ્યતિરિવર્તતાયાં પ્રસન્નત્ય - સાથે એકત્ર પ્રાપ્ત થયેલી એવી સ્વ – પર બે ક્રિયાનું અપૃથપણું - અભિન્નપણું થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ જડનું જડ પરિણામ અને ચેતનનું ચેતન પરિણામ એમ જે બે સ્પષ્ટપણે સ્વ-પરની અલગ અલગ - જૂદી જુદી ક્રિયા છે, તે સ્વ-પર ક્રિયા એકત્ર એક જ વસ્તુમાં સમવાયપણે પ્રાપ્ત થવાથી તે સ્વ-પર ક્રિયાનો ભેદ મટી જશે.
એક એક કારજકે કરતાર છે અનેક, એક એક કરતાકે કારજ અનેક હૈ, ઐસે કહે જીવ કરતાર હોય પરથી કો, પર કરતાર ચિદાનંદકો ભીક કહે; જ્ઞાની જડકો વિભેદ હોય નહિ એતૈ ખેદ, યાતે યહ વાત ભૈયા ગુજ અતિરેક હૈ, એક કરતાર એક કારજ કો તહકીક, સ્યાદવાદ મતમાંહિ ઈર્ષ થિર ટેક હૈ.”
- શ્રી દેવચંદ્રજી કૃત દ્ર.પ્ર. અને એમ સ્વ - પર ક્રિયાનો ભેદ મટી જતાં સ્વ પરના પરસ્પર વિભાગનું પ્રત્યસ્તમન થશે, સ્વ
પરનો ભેદ આથમી જશે. વપરથો: પરસ્પરવિમFIકતમનાદુ | કારણકે સ્વ પર વિભાગ અસ્તમન સ્વ-પર ક્રિયાના ભેદને લીધે જ સ્વ પર વસ્તુનો ભેદ પરખાય છે, પણ જડ અનેકાત્મક એક આત્મા પરિણામ અને ચેતન પરિણામ એ બન્ને ક્રિયાના સેળભેળપણાથી જુદાપણું મટી અનુભવનઃ સર્વશ અવમત જય, તો પછી આ સ્વ વસ્તુ અને આ પરવતું એવો ભેદ ક્યાંથી પરખાય ? એટલે કે ભેદજ્ઞાનરૂપ સૂર્યનો સર્વથા અસ્ત થશે, સ્વ-પરનો વસ્તુ વિભાગ આથમી જશે.
અને એમ સ્વ પરનો વિભાગ અસ્ત પામશે, એટલે ‘નેવાત્મમેક્રમાત્માનનુમન્ અનેકાત્મક એવા એક આત્માને અનુભવતો આ જીવ મિથ્યાષ્ટિપણાએ કરીને સર્વજ્ઞાવમત થશે. “મિથ્યાતિયા સર્વજ્ઞાવમતઃ ચાત’ - અર્થાત્ અનેક વસ્તુનો જ્યાં શંભુમેળો છે એવા અનેકાત્મક એક આત્માને અનુભવતો આ જીવ મિથ્યાદેષ્ટિપણાને પામશે, કારણકે વસ્તુસ્થિતિ તેવા પ્રકારે છે જ નહિ, સ્વ સ્વ પરિણામ ક્રિયાથી પરિણમતા જડ-ચેતન દ્રવ્ય પ્રગટ ભિન્ન છે, એટલે આવો મિથ્યા અનુભવ કરતો આ જીવ મિથ્યાદેષ્ટિ જ હોય અને તે સર્વજ્ઞને અવમત થાય, અર્થાત્ સર્વજ્ઞને સંમત નથી - અત્યંત અસંમત છે.
પ૨
સ્વ જીવ
પુદ્ગલ
૫૨૯