________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય : સમયસાર કળશ-૫૦-૭૯
=
વ્યાપવમંત: ઋતયિતુમસહૌ', અંતર વ્યાપ્ય-વ્યાપક ભાવ કળવાને અસહન સહી-ખમી શકે એવો અસહ-અક્ષમ છે. શાથી નિત્ય-સદાય અત્યંત સર્વથા ભેદથી, - નિત્યમહંતમેવાત, ચેતન જીવનો અને અચેતન જડ પુદ્ગલનો સદાય અત્યંત ભેદ-ભિન્નપણું-જૂદાપણું છે તેથી. તો પછી આ કર્તાકર્મપણું ભાસે છે તેનું શું ? તો કે અજ્ઞાનાત્ અજ્ઞાનને લીધે આ બેની - જીવ-પુદ્ગલની કર્તૃકર્મ ભ્રમમતિ ભાસે છે - તૃર્મપ્રમમતિનયોમાંતિ, જીવ કર્જા અને પુદ્ગલ કર્મ તેનું કર્મ એવી ભ્રમબુદ્ધિ - ભ્રાંતિરૂપ બુદ્ધિ ભાસે છે - જણાય છે. ક્યાંલગી તેવી ભ્રમમતિ ભાસે છે ? ત્યાંલગી કે જ્યાંલગી વિજ્ઞાનાર્ચિમ્ - વિજ્ઞાન જ્વાલા પ્રકાશતી નથી, તાવન્ને યાવત્ વિજ્ઞાનાર્વિષ્વજાતિ. કેવો વિજ્ઞાનાર્થિણૢ શું કરીને ? કરવતની જેમ અદયપણે દયારહિતપણે (ક્રૂરપણે !) સઘ તત્ક્ષણ શીઘ્ર ભેદ ઉપજાવીને વવવવયં મેવમુત્પાઘ સઘ:, અર્થાત્ કરવત જેમ નિર્દયપણે લાકડાની બે ફાડ કરે છે, તેમ આ ભેદ જ્ઞાનની કરવત નિર્દયપણે શીઘ્ર જડ-ચેતનનો સ્પષ્ટ ભેદ ઉપજાવવારૂપ બે ફાડ કરે છે, એટલે આ વિજ્ઞાનાર્ચિત્ - વિજ્ઞાન અગ્નિની જ્વાલા ઉગ્રપણે પ્રકાશે છે.
-
જીવ
-
||
૫૧૧
પર પુદ્ગલ
-