________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭,
અજાણ છે, “શુદ્ધનીવામિજ્ઞસ્ય'. તેના પ્રબોધનાર્થે “જે આ વર્ણાદિમાનું જીવ છે તે શાનમય છે, નહિ કે વર્ણાદિમય' - “વોયું વારિકાનું નીવઃ + જ્ઞાનમયો ન વારિકા:' એવી તેની પ્રસિદ્ધિથી જીવમાં વર્ણાદિમજું વ્યવહાર કરાય છે - “તિ તબલિયા નીવે વurfમિત્ વ્યવહાર. ' અર્થાત્ અનાદિ સંસારથી જેને અશુદ્ધ જીવનો જ પરિચય રહ્યા કર્યો છે અને જેને શુદ્ધ જીવનું ભાન સુદ્ધાં નથી એવા અજ્ઞાનીજનને પ્રતિબોધ પમાડવા અર્થે એવો વ્યવહાર કરવામાં આવે છે.
પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત છૂટા) થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે.
તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૧૪), ૭૮૦
પર
od
પુગલ
૪૭૭