________________
કર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭૪
પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. સત્પરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહમાદિ ભાવ મોળા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફરવા વિષે જે પ્રકારે 'જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દઢ કરે છે.”
એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે.”
“કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી, જ્ઞાની પુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૪૨૧, ૪૩૨, ૭૫૩, ૬૪૩
આકૃતિ
આસવો જીવ) આમવોજી આમવો જીવ આમ્રવી(જી) આમ્રવી(જી) આવો, ઝાડ જેમ| અધ્રુવ પર અનિત્ય નિત્ય અશરણ શરણ દુખો અદુઃખ દુખ રૂપો અદુઃખ
જીવબદ્ધ ન જીવ
ધ્રુવ
હવે અમૃતચંદ્રજીની આ ઉક્ત પરમ તત્ત્વગંભીર વ્યાખ્યાનો વિશેષ સ્પષ્ટતાથી વિચાર કરીએ :
આસવો જીવની સાથે નિબદ્ધ છે. આ આગ્નવો અધ્રુવ, અનિત્ય અને અશરણ છે; પણ આત્મા તો ધ્રુવ, નિત્ય અને સશરણ છે; વળી આ આસ્રવો દુઃખો અને દુઃખ ફલો છે, પણ આત્મા તો અદુઃખ અને અદુઃખ ફલ છે; આમ જાણી જ્ઞાની આસ્રવોથી નિવર્તે છે – પાછો વળે છે.
આમવો છે તે જીવની સાથે નિબદ્ધ - બંધાર્યેલ છે, જીવ નિબદ્ધ છે, પણ જીવ નથી, નીવ નિવ. તુ નીવ: અત્રે લાખ-વૃક્ષનું દૃષ્ટાંત ઘટે છે; લાખ અને ઝાડનો વધ્ય-ઘાતક અથવા બધ્ધ-ઘાતક
સંબંધ છે. લાખ છે તે ઝાડની સાથે બંધાયેલી બંધરૂપ બહારની વસ્તુ આસવો જીવનિબદ્ધ, (External, extrinsic) છે, પણ ઝાડ નથી; વળી તે તો ઝાડને કોરી પણ જીવ નથી : ખાનારી - ઝાડ પર જીવનારી (Parasite), ઝાડનો “ખો' કરનારી ઘાતક લાખ-વૃક્ષનું દાંત વસ્તુ છે અને જેના પર આ બંધરૂપ લાખ બંધાય છે તે ઝાડ તો લાખરૂપ
બંધથી બંધાવા યોગ્ય એવી બધ્ય વસ્ત–વધ્ય વસ્તુ છે, આમ આ લાખ અને વૃક્ષનો વધ્ય-ઘાતક અથવા બધ્ધ-ઘાતક એવો માત્ર સંયોગસંબંધ છે, પણ તે બન્ને પ્રગટ ભિન્ન છે. કારણકે જે બધ્ય હોય તે બંધ હોય નહિ ને બંધ હોય તે બધ્ય હોય નહિ અથવા વધ્ય હોય તે ઘાતક હોય નહિ, ને ઘાતક હોય તે વધ્ય હોય નહિ. એટલે ઘાતક લાખ હોય નહિ અથવા બંધક લાખ તે બધ્ય વૃક્ષ હોય નહિ ને બધ્ય વૃક્ષ તે બંધક લાખ હોય નહિ. માટે લાખ છે તે વૃક્ષ નથી, પણ માત્ર વૃક્ષ નિબદ્ધ છે. તેમ આસ્રવ છે તે જીવ નિબદ્ધ - જીવની સાથે બંધાયેલી - જોડાયેલી બંધરૂપ બાહ્ય વસ્તુ છે, પણ જીવ નથી; વળી તે તો જીવને ફોલી ખાનારી, જીવના સ્વભાવનો ઉપઘાત કરનારી ઘાતક વસ્તુ છે, અને જીવ તો તે આવોથી ઘાત-વધ પામનાર વધ્ય એવી અલગ પૃથક વસ્તુ છે. કારણકે વધ્ય અને ઘાતક અથવા બધ્ધ અને બંધક એ બે કદી એક હોય નહિ, એટલે વધ્ય જીવ અને ઘાતક આસ્રવ અથવા બધ્ય જીવ અને બંધક આસવ એ બન્ને કદી પણ એક હોય નહિ, પણ પ્રગટ ભિન્ન વસ્તુ જ છે. તેમજ - આ આવોને અવિરુદ્ધ સ્વભાવપણાનો અભાવ છે, જીવથી વિરુદ્ધ નહિ
૪૮૭