________________
પરં’
સર્વ પરભાવથી પર -
દૃઢ નિશ્ચયપણે માન્ય કરે છે.
-
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૮
અતીત અથવા પરમ-ઉત્કૃષ્ટ આસ્તિક્ય આસ્થા કરે છે, દૃઢ આસ્થાથી
-
આમ વિજ્ઞાનઘનસ્વભાવ સ્વને દૃઢ નિશ્ચયપણે આસ્થા કરતો તે અજ્ઞાનોસ્થિત - અજ્ઞાનથી ઊઠેલું કર્યુ કર્મનું કલન અનુભવન જ્યાં છે એવા ક્લેશમાંથી સ્વયં નિવૃત્ત હોય છે; - અજ્ઞાનોસ્થિતર્તુર્મ ત્તનાત્ વને શાન્નિવૃતઃ સ્વયં, અને આમ કર્તા કર્મ ભાવરૂપ ક્લેશમાંથી નિવૃત્ત થયેલો જે સ્વયં-પોતે-આપોઆપ જ્ઞાનીભૂત શાની થઈ ગયેલો છે એવો આ પુરાણ પુરુષ અનાદિ આત્મા અહીં આ જગત્નો - વિશ્વનો સાક્ષીરૂપ - દૈષ્ટારૂપ - પ્રેક્ષક રૂપ ચકાસે છે - પ્રકાશે છે ઝળહળે છે - જ્ઞાનીભૂત તથાપ્તિ બાતઃ સાક્ષી પુરાણઃ પુમાન્ ।
-
સ્વરૂપ તેજથી
*દીઠો સુવિધિ જિણંદ સમાધિ૨સે ભર્યો રે... સમાધિ રસે. ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો રે... અનાદિનો. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો રે... થકી મન.
-
-
સત્તા સાધન માર્ગ ભણી, એ સંચર્યો રે... ભણી.'' - શ્રી દેવચંદ્રજી
‘‘વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે અને એવો આ સંસાર તેને વિષે ફરી આત્મભાવે જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે.’’
જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં સાક્ષીએ સાક્ષીરૂપ અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બે ધારી તરવાર પર ચાલવા બરાબર છે.'
૪૮૭
“આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. નવાજૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે ? નહીં તો બધું ય નવું છે અને બધું ય જીર્ણ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૪૪, ૨૪૪, ૪૧૧), ૨૮૮, ૩૮૩