________________
સમયસાર : આત્મખ્યાતિ વર્ણાદિ સામગ્ન એક પુલનું જ નિર્માણ છે એવો સમયસાર કળશ (૭) લલકારે છે –
૩૫નાતિ - वर्णादिसामग्ग्रमिदं विदंतु,
निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोस्त्विदं पुद्गल एव नात्मा,
यतः स विज्ञानघनस्ततोन्यः ॥३९॥ વર્ણાદિ સામગ્રી સમગ્ર જાણો ! નિર્માણ એક પુદ્ગલનું પ્રમાણો; હો તેથી આ પુદ્ગલ આત્મ ના જ, (કારણ) તે તેથી વિજ્ઞાનઘનો બેંજોજ. ૩૯
અમૃત પદ-૩૯ વર્ણાદિ સામગ્રી સમગ્રા, પુગલનું નિર્માણ,
ખરે એક પુદ્ગલનું નિર્માણ, તેથી પુલ માત્ર જ હો આ ! પણ આત્મા તો ના જ,
(કારણ) તેથી અન્ય વિજ્ઞાનઘનો તે, ભગવાન અમૃત આજ... વર્ણાદિ. અર્થ - આ વર્ણાદિ સામગ્સ (સામગ્રી સમૂહ) સ્કુટપણે એક જ પુદગલનું નિર્માણ જાણો ! તેથી આ પુદ્ગલ જ ભલે હો, નહિ કે આત્મા, કારણકે તે વિજ્ઞાનઘન તેનાથી (પુદ્ગલથી) અન્ય છે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું.”
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૪૮) ૯૨૭ વરનાદિક પુદ્ગલ દસા, ધરે જીવ બહુરૂપ, વસ્તુ વિચારતા કરમસૌ, ભિન્ન એક ચિતૂપ.” - શ્રી બના. કૃત સુ.સા.અ. ૮
ઉપરમાં જે વિવરી દેખાડ્યું તેની પરિપુષ્ટિ કરતો આ ઉપસંહાર કળશ મહાગીતાર્થ “વિજ્ઞાનધન’ અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - વસિામનડું સમતું - આ જે વર્ણાદિ સામગ્ન - સમગ્ર સામગ્રી સમૂહ (Whole packet, paraphenalia) છે, નાટકના પાત્રની વર્ણાદિ સામગ્રી (Cosmetics, colour, make-up be) જેવી સમગ્ર સામગ્રી છે, તે એક પુદ્ગલનું જ નિર્માણ છે એમ જાણો ! નિર્માસ્ય હિ પુસ્તિસ્ય | તે એક પુદ્ગલ-સૂત્રધારનું જ સર્જન છે એમ જાણો ! તતવિ પતિ ઈવ નાભિ - તેથી આ વર્ણાદિ સામગ્ન - વર્ણાદિનું આખું પોટલું (whole packet) ભલે પુદ્ગલ જ હો, નહિ કે આત્મા, યતઃ તે વિજ્ઞાનધન: - કારણકે સકલ પ્રદેશે વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાનમય જે છે એવો તે વિજ્ઞાનઘન’ આત્મા તે પુદ્ગલથી અન્ય છે, જૂદો છે, ભિન્ન છે - તોડવ: |
““પિયા પર ઘર મત જાવો રે, કરી કરૂણા મહારાજ ! વર અપને વાલમ કહો રે, કોણ વસ્તુ કી ખોટ ? ફોગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોર ?' - શ્રી ચિદાનંદજી (પદ-૧)
અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અદંરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે અને એમ થવા માટે સત્પરુષનાં શરણ જેવું એકકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરૂણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્દગાર નીકળે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૧૮૫), ૨૧૪
૪૩૪