________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ થી પ૫
વિકત પરિણામરૂપ વિભાવ ભાવ તે જીવરૂપ રાગ-દ્વેષ-મોહ છે અને પુદ્ગલ પરિણામરૂપ તે અજીવરૂપ રાગ-દ્વેષ-મોહ છે. આમ જીવના સ્વભાવભૂત નહિ હોઈ પરભાવના આસન પર ચઢી બેસવા રૂપ-પરભાવનું આસન પચાવી પાડવા રૂપ “અધ્યવસાન” ભાવ હોવાથી, પરભાવ સંયોગથી ઉપજેલા વિભાવભાવ હોવાથી અથવા સ્વયં પુદ્ગલમય ભાવ હોવાથી, એમ બન્ને પ્રકારે રાગ-દ્વેષ-મોહની પુદ્ગલમાં ગણના કરી છે. એટલે તે સર્વેપિ સંતિ નીવા - આ રાગ-દ્વેષ-મોહ “સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે
(તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.” પુતદ્રવ્યપરિણામમયત્વે સતિ અનુમૂતે ઉન્નત્વત્ ” (૧૨) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ કર્મબંધના કારણો પ્રત્યયો' છે, તે પણ -
જીવરૂપ અને અજીવરૂપ એમ બે પ્રકારના હોઈ બન્ને બાજુ દાવ લેનારા “અક દડૂકીઆ” જેવા છે ! તેમાં જીવરૂપ તે જીવના વિકત પરિણામરૂપ - વિભાવરૂપ મિથ્યાત્વાદિ છે અને અજીવરૂપ તે સ્વયં પુદ્ગલ પરિણામરૂપ મિથ્યાત્વાદિ છે. આમ આ પણ જીવના સ્વભાવભૂત નહિ હોઈ પરભાવની બેઠક પર ચઢી બેસવારૂપ - અધ્યવસાનરૂપ વિભાવ ભાવ -
ઔપાયિક ભાવ હોવાથી અથવા સ્વયં પુદ્ગલમય ભાવ હોવાથી, આમ બન્ને પ્રકારે આ મિથ્યાત્વાદિ પ્રત્યયોની પુદ્ગલમાં ગણના છે. એટલે તે સર્વે ન સંતિ નીવચ તે આ મિથ્યાત્વાદિ પ્રત્યયો સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તનું)
અનુભૂતિથી ભિન્નપણું છે માટે.” Tદ્રતદ્રવ્યપરિણામમયત્વે સતિ અનુકૂર્મિત્રતાત્ | (૧૩) કોઈ પણ ઈદ્રિયથી ગ્રહણ ન થઈ શકે એવા સૂક્ષ્મ પુદ્ગલ સમૂહ રચનારૂપ જે છે, તે
જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનું કર્મ, (૧૪)
પરિત્રિશર વસ્તુ નોવ - આહાર, શરીર, ઈદ્રિય, ભાષા અને મન એ છે પર્યાપ્તિ અને ઔદારિક-વૈક્રિયિક-આહારક એ ત્રણ શરીરને યોગ્ય વસ્તુ રૂપ (Potential materials) જે છે અર્થાત જે માલ મસાલામાંથી છ પતિ અને ત્રણ શરીરની રચના થાય છે એવું શરીરનું કારણ (Potential cause) તે નોકર્મ, - એવું વર્ગાદિ - અનુભાગાદિ સ્થાનોના પ્રભવસ્થાનરૂપ કર્મ અને વર્ણાદિ - જીવસ્થાનાદિના પ્રભવસ્થાનરૂપ નોકર્મ આ બન્ને સ્વયં પુદ્ગલરૂપ જ છે, એટલે તે સર્વેofપ ન સંતિ નીવસ્ય આ સર્વ જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે, અનુભૂતિથી
(તેનું) ભિન્નપણું છે માટે. પુદ્રતદ્રવ્યપરિણામમયત્વે સતિ અનુમૂત્રવત્ ! (૧૫) શક્તિ સમૂહ જેનું લક્ષણ છે તે વર્ગ, શક્તિસમૂહની વસ, (૧૬) વર્ગ સમૂહ જેનું લક્ષણ છે તે વર્ગણા, વસમૂહની વા , (૧૭) જેમાં મંદતીવ્ર રસવાળા કમંદળીઆની વિશિષ્ટ ન્યાસરૂપ ખાસ રચના – ગોઠવણી છે તે
વિશિષ્ટ ન્યાસ લક્ષણવાળા રૂદ્ધકો - મંદતીવ્રરત્નવિશિષ્ટચાસત્તાક્ષાનિ પર્વછાનિ, કર્મથી ઉદ્ભવ પામેલા આ “સર્વે જ જીવના છે નહિ, તે સર્વેકરિ ને સંતિ નીવસ્ય પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.” દ્રિતદ્રવ્યપરિણામમયત્વે
सत्यनुभूतेभिन्नत्वात् । (૧૮) સ્વાધ્યાયે સતિ - સ્વ-પરનું એકપણું માની બેસવારૂપ એકત્વ અધ્યાસ સતે, વિશુદ્ધ
ચિત્ પરિણામથી અતિરિક્તપણું – ભિન્નપણું જેનું લક્ષણ છે એવા અધ્યાત્મ સ્થાનો, વિશુદ્ધ
चित्परिणामातिरिक्तत्वलक्षणान्यध्यात्मस्थानानि, (૧૯) આ પ્રકૃતિનો અમુક રસ, બીજી પ્રકૃતિનો તમુક રસ એમ પ્રતિવિશિષ્ટ - પ્રત્યેક વિશિષ્ટ
૪૦૫