________________
સમયસાર : આત્મખ્યાતિ
(૪) જે અપ્રગટ અનુભૂયમાન આડકતરી રીતે પૌલિક ભાવો છે. જેમકે - અધ્યાત્મસ્થાન, સંક્લેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, ગુણસ્થાન આદિ.
આ બધા ભાવોના મૂળ પ્રભવસ્થાન (ઉદ્ભવ સ્થાન) આ ત્રણ છે – (૧) પ્રત્યયો- તેમાંથી રાગાદિ (રાગ-દ્વેષ-મોહ) ભાવો પ્રભાવ પામે છે, તેમજ ગુણસ્થાનો,
અધ્યાત્મ સ્થાનો, સંક્લેશ સ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, સંયમ લબ્ધિ સ્થાનો પણ
તેમાંથી પ્રભવે છે. આમ પ્રત્યયો ૮ ભાવોની જન્મભૂમિ છે.. (૨) કર્મ- તેમાંથી વર્ગ-વર્ગણા-રૂદ્ધકો પ્રભવે છે, તેમજ અનુભાગ સ્થાનો, બંધ સ્થાનો,
ઉદય સ્થાનો, સ્થિતિબંધ સ્થાનો, માર્ગણા સ્થાનો પણ તેમાંથી પ્રભવ પામે છે.
આમ કર્મ ૮ ભાવોની જન્મભૂમિ છે. (૩) નોકર્મ. તેમાંથી વર્ણાદિ ૮ તથા યોગ સ્થાનો, જીવ સ્થાનો પ્રભવે છે. આમ નોર્મ ૧૦
ભાવોની જન્મભૂમિ છે. આ બધા ભાવોના મૂળ આધારરૂપ બે અધિષ્ઠાન છે, કે જેમાં આ સર્વ ભાવો શમાય છે, અંતર્ભાવ પામે છે -
(૧) જીવસ્થાન (૨) ગુણસ્થાન.
આકૃતિ
કમી
પ્રત્યયો
નોકર્મ જ્ઞાનાવરણીય વર્ગ મિથ્યાત્વ રાગ દ્વેષ મોહ
ત્રિશરીર વદિ ૮ દર્શનાવરણીય વર્ગના અવિરતિ ગુણસ્થાનો
પતિ જીવ સ્થાનો વેદનીય સદ્ધક કષાય અધ્યાત્મ સ્થાનો, સંક્લેશ સ્થાનો યોગ્ય વસ્તુ યોગ સ્થાનો મોહનીય અનુભાગ સ્થાન યોગ વિશુદ્ધિ સ્થાનો, સંયમલબ્ધિ સ્થાનો આયુ
બંધ સ્થાન નામ ઉદય સ્થાન ગોત્ર સ્થિતિબંધ સ્થાન અંતરાયકર્મ માર્ગણા સ્થાન
૪૦૨