________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ થી ૫૫
જે સ્પર્શાદિ સામાન્ય પરિણામમાત્ર રૂપ, તે સર્વે જ જીવનું છે નહિ,
પુદ્ગલદ્રશ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ વા કાર્મણ શરીર તે સર્વે જ જીવનું છે નહિ,
પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે સમચતુરસ (ચોરસ), ન્યગ્રોધ પરિમંડલ, સ્વાતિ, કુબ્જ, વામન વા હુંડ સંસ્થાન, તે સર્વે જ જીવનું છે નહિ,
પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે વજ્ર ૠષભનારાચ, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, વા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન, તે સર્વે જ જીવનું છે નહિ,
પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે પ્રીતિરૂપ રાગ, તે સર્વે જ જીવનો છે નહિ,
પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે અપ્રીતિ રૂપ દ્વેષ, તે સર્વે જ જીવનો છે નહિ,
પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે તત્ત્વ અપ્રતિપત્તિ રૂપ મોહ, તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ લક્ષણ પ્રત્યયો તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય
વેદનીય
મોહનીય -
આયુષુ
રૂપ કર્મ, તે સર્વે જ જીવનું છે નહિ,
-
-
પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે ષટ્ પર્યાપ્તિ - ત્રિશરીર યોગ્ય વસ્તુરૂપ નોકર્મ, તે સર્વે જીવનું છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે શક્તિ સમૂહ લક્ષણવાળો વર્ગ તે સર્વે જ જીવનો છે નહિ,
પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે વર્ગસમૂહ લક્ષણવાળી વર્ગણા, તે સર્વે જ જીવની છે નહિ,
– પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે મંદ-તીવ્ર રસવાળા કર્મદલોના વિશિષ્ટ ન્યાસ લક્ષણવાળા સ્પર્ધકો, તે સર્વે જ જીવના છે નહિ,
-
નામ
૩૯૯
-
ગોત્ર
અંતરાય
પુદ્રલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે સ્વ-૫૨નો એકત્વ અધ્યાસ સતે, વિશુદ્ધ ચિત્ત્પરિણામથી અતિરિક્તપણારૂપ લક્ષણવાળા અધ્યાત્મસ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ,
- પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે પ્રતિવિશિષ્ટ પ્રકૃતિના રસ પરિણામલક્ષણવાળા અનુભાગ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ,