________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૩૩
અને આવું તે અનુભવ પ્રત્યક્ષ થાય છે, પ્રત્યક્ષ દેખાય-સાક્ષાત અનુભવાય છે, એથી જ તે
ધીરોદાર અનાકુલ એવું વિલસે છે, “થરોત્તમનારૂં વિનતિ | જેમ ધીરોદાર અનાકુલ મનોગંદન નાટકનો ધીરાદાત્ત અનાકુલ નાયક વિલસે છે, ધીથી રાજતો (fધયા રાગન) શાન વિલાસ એવો ધીર અથવા ગમે તે સંજોગોમાં અક્ષોભ્યમાન હોવાથી ધૈર્ય સંપન્ન એવો
ધીર અને ઉદાત્ત-સર્વોચ્ચ ઉન્નત-ઉમદા ગુણસંપન્ન ભય-ચિંતાદિ આકુલતાથી રહિત અનાકુલ એવો અનાકુલપણે-નિરાકુલ પણે વિલસે છે - વિલાસ કરે છે, લીલા-લહેર અનુભવે છે, તેમ આ પરમ અદ્દભુત અધ્યાત્મ નાટકનો અને ઉપલક્ષણથી જગતુ નાટકનો ધીરોદાર અનાકુલ શાયક જ્ઞાન નાયક વિલસે છે : “ધીથી' - પ્રજ્ઞાથી રાજતો હોવાથી જે ધીર છે અથવા આત્મસ્વરૂપથી અક્ષોભ્યમાનપણાને લીધે - અચલાયમાનપણાને લીધે વૈર્ય સંપન્ન હોવાથી જે ધીર છે અને જગતુ. પદાર્થમાં સર્વોચ્ચ-ઉન્નત-ઉમદા હોવાથી જે ઉદાત્ત છે અને સમસ્ત પરભાવની આકુલતા દૂરીભૂત હોવાથી જે અનાકુલ છે, એવો આ વિશ્વનાયક ધીરાદાત્ત અનાકલ જ્ઞાન નાયક વિલસે છે - વિલાસ કરે છે, સ્વરૂપ સ્થિરતાનો આનંદવિલાસ અનુભવે છે અને આમ વિલસે છે તેથી જ તે મનને દ્વાદ કરે છે, મનનઅંતરાત્માને-ભાવ મનને આહ્વાદ-આનંદ ઉપજાવે છે-ઉલ્લાસાવે છે.
૩૫૩