________________
પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૧૫ વશેષાવિવતિરોમાભ્યામ્ ! અને જે વિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન છે, તેજ સામાન્યના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન છે. દેવ વિશેષાવિનાનુમૂયમનું જ્ઞાનં તદેવ સામાન્યાવિજ્ઞાવેના જ્ઞાન તો તેનું તે જ છે, તેના જ્ઞાનપણામાં કાંઈ ફેર પડતો નથી. જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે, એટલે નાના પ્રકારના શેય-જાણવા યોગ્ય પબર્થોનો આકાર તેમાં પડે છે, અર્થાત તે અનેક જોયાકારે પરિણમે છે. આમ વિચિત્ર શેયાકારના સંમિશ્રપણાથી જ્ઞાનનો વિશેષ આવિર્ભાવ ઉપજે છે. હવે જે શેયમાં લુબ્ધ છે - લોભાઈ ગયેલ - આસક્ત છે, જે શેયને જ દેખે છે. તેને તો વિશેષ જ્ઞાન શેયરૂપ ભાસે છે, પણ જ્ઞાનરૂપ ભાસતું નથી. વાસ્તવિક રીતે તો સામાન્ય આવિર્ભાવથી ઉપજતું અને વિશેષ આવિર્ભાવથી ઉપજતું જે શાન છે, તે બન્નેના જ્ઞાન-સ્વરૂપપણામાં કાંઈ ફેર પડતો નથી. પણ જેની શેય પ્રત્યે જ લુબ્ધ દૃષ્ટિ છે. એવા શેયલુબ્ધ અબુદ્ધજનોને તો શેયમાં જ લુબ્ધપણું (આસક્તપણું) હોઈ તે શેય જ ભાસે છે, પરંતુ જેને લીધે તે શેય ભાસે છે તે જ્ઞાન ભાસતું નથી ! પણ ‘તુવ્યવૃદ્ધાનાં અલુબ્ધ બુદ્ધોને - અનાસક્ત જ્ઞાનીજનોને “સૈધવ મીઠાનો ગાંગડો
મચંદ્રવ્યસંયો વ્યવઝેન - અન્ય દ્રવ્યસંયોગના વ્યવચ્છેદથી હૃવત્ત [વ લવણના ગાંગડા જેમ
અનુમૂયમાન: કેવલ એકલો જ અનુભવવામાં આવતાં સર્વોચ્ચેનવરસતાતુ અલુબ્ધ - બુદ્ધોને વિશાનથનપણાએ કરી બધી બાજુએ એક લવણરસાણાએ કરીને લવણપણે સ્વાદમાં આવે છે. આત્મા શાનપણે નવાવેન તે તેમ માત્મા ૫રદ્રવ્યસંયો વ્યવઓવેન આત્મા પણ પરવ્ય સ્વાદમાં આવે છે. સંયોગના વ્યવચ્છેદથી - વન ઇવાનુમૂયાન કેવલ - એકલો જ
અનુભવવામાં આવતાં સર્વતોગથેવિજ્ઞાનઘનત્વતિ સર્વતઃ - સર્વ પ્રદેશે એક વિજ્ઞાનઘનપણાએ કરીને જ્ઞાનપણે સ્વાદમાં - અનુભવમાં આવે છે, જ્ઞાનવેન વળે, તાત્પર્ય કે - અન્ય દ્રવ્યના સંયોગ વિના મીઠાનો ગાંગડો કેવલ એકલો જ ચાખીએ, તો સર્વ પ્રદેશે એક લવણરસપણાને લીધે લવણપણે - ખારાપણે સ્વાદમાં આવે છે, તેમ પરદ્રવ્યના સંયોગ વિના આ આત્મા કેવલ એકલો જ અનુભવવામાં આવતાં સર્વ પ્રદેશે એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણો સ્વાદમાં - અનુભવમાં આવે છે.
૧૮૯