________________ અરેરે !" એ અરેકોરે નહિ! તેમ શુળ અને અંતે વખતે ય સગી વહાલસોયી માતાને યાદ કરવાની વાત નહિ! પછી એની આગળ “મને બહુ દુખે " એવાં રોદણાં રોવાની તે. વાતે ય શાની હોય? ? ? મન પર દાનધર્મને રંગ અને ગરમ કેવાં છવાઈ ગયા હશે કે એ જ રાત્રે શૂળનું જાલિમ દરદ અને પ્યારી માતા બધું જ ભુલાઈ ગયું ! વિચારે, દિલમાં દેવ–ગુરુ પર આપણે પ્રેમ કેમ? અને ધર્મને રંગ કેક? કાં ધર્મને સંતોષ વાળીને ફરીએ છીએ! કાં ધર્મ કર્યાને ઠસ્સે–અભિમાન રાખવા જઈએ છીએ! એની સામે આ એક અતિ ગરીબ મજુરણ બાઈના ગમાર છોકરાને ગુરુપ્રેમ, અને એકજવાર કરવા મળેલા. દાનધર્મને ઊછળતે આનંદ જોવા જેવો છે. દેવ-ગુરુ પર પ્રેમનું પારખું : અમને દેવ-ગુરુ ગમે છે, અમને દેવ-ગુરુ પર પ્રેમ છે,”—એ દાવે રાખવા પહેલાં જેવા જેવું છે કે દેવ-ગુરુ પરના એ પ્રેમ, અને પિતાના ધન-માલ–પરિવારના અને પિતાની કાયા પરના પ્રેમ, બંને વચ્ચે અંતર કેટલું ? 11) કે, આગ કાને વીસરે જઈએ? દેવાધિદેવ અને ગુરુ આગળ કાયા-કંચન-કુટુંબ વિસરાઈ જાય? કે આ કાયા વગેરે આગળ દેવ-ગુરુ વિસરાઈ જાય? (2) બન્ને પ્રેમમાં ચડિયાતે પ્રેમ કર્યો? (3) કેની ખાતરી કેને જતા કરીએ? કેની ખાતર કેને. ભોગ આપીએ ? દેવ-ગુરુ ખાતર પૈસા વેરી નાખીએ? ને તન તેડી નાખીએ? કે તન-ધન ખાતર દેવ-ગુરુને બાજુએ મૂકીએ?