________________
પાંચમો કર્મગ્રંથ
સતત
(૩) ધ્રુવોદય= જે પ્રકૃતિઓનો કર્મસ્તવાદિમાં જે ગુણસ્થાનક સુધી ઉદય કહ્યો છે, ત્યાં સુધી જે કર્મ પ્રકૃતિઓનો, ધ્રુવ નિરંતર ઉદય છે તે ધ્રુવોદય. તેવી ૨૭ પ્રકૃતિઓ છે. જે ૬ઠ્ઠી ગાથામાં કહેવાશે. ધ્રુવ દ્દો યાસાં તા ધ્રુવોયા:। આ પ્રકૃતિઓને ધ્રુવોદયી પણ કહેવાય છે.
ગાથા : ૧
(૪) અધ્રુવોદય= જે પ્રકૃતિઓનો ઉદય કર્મસ્તવાદિમાં જે જે ગુણસ્થાનક સુધી કહ્યો છે. ત્યાં સુધી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ એમ પાંચ ઉદયહેતુ હોવા છતાં પણ જે પ્રકૃતિઓનો કદાચિત્ ઉદય હોય અને કદાચિત્ ઉદય ન હોય તે અવોદય. આવી ૯૫ પ્રકૃતિઓ છે. જે ગાથા-૭માં કહેવાશે. નાસ્તિ ધ્રુવ વ્ય: સ્વોદ્યગુણસ્થાન પર્યાં યામાં તા, ધ્રુવોયા: આ પ્રકૃતિઓને અધ્રુવોદયી પણ કહેવાય છે.
૫
(૫) ધ્રુવસત્તાક = સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણોને ન પામેલા એવા અનાદિ મિથ્યાત્વી જીવોને જે પ્રકૃતિઓની સત્તા સતતપણે અવશ્ય હોય જ છે તે ધ્રુવસત્તાક ધ્રુવા સત્તા પ્રાપ્ત-સમ્યવાદ્યુત્તરમુળાનાં યામાં તા ધ્રુવસત્તાજા: આવી ૧૩૦ પ્રકૃતિઓ છે. જે ગાથા ૮૯માં કહેવાશે.
(૬) અધ્રુવસત્તાક= સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણોને ન પામેલા એવા અનાદિ મિથ્યાત્વી જીવોને જે કર્મપ્રકૃતિઓ ક્યારેક સત્તામાં હોય, અને ક્યારેક સત્તામાં ન હોય તે અશ્રુવસત્તાક આવી ૨૮ પ્રકૃતિઓ છે. જે ૯મી ગાથામાં કહેવાશે.
પ્રશ્ન-ધ્રુવબંધ અને અવબંધ આદિની જેમ અહીં પોતપોતાની સત્તાના વ્યવચ્છેદવાળા ગુણસ્થાનક સુધી ધ્રુવ છે સત્તા જેની તે ધ્રુવસત્તાક, અને કદાચિત્ છે સત્તા જેની તે અધ્રુવસત્તાક એવી વ્યાખ્યા ન કરતાં અપ્રાપ્તસમ્યક્ત્વાદિ ગુણવાળા અનાદિ મિથ્યાત્વીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org