Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ :
1 પદને પામે છે. તેથી હે કાંતે ! સાતમ અને તેરશના દિવસે, લોકોને જણાવવા માટે ?
પ્રમાદ દૂર કરવા અને આરાધના કરવાની તૈયારી કરવા, મારા આદેશથી આ પટની છે. ઉદ્ઘેષણ કરાય છે. જેથી લે કે પર્વતિથિની આરાધના કરી આત્મકલ્યાણને સાધે.
રાજાના આ વચને સાંભળી, તેને નિશ્ચયમાં મકકમ જાણવા છતાં પણ માયા- ૬ 1 વચનોના પ્રપંચથી ઉર્વશી રાણીએ કહ્યું કે- “હે નાથ ! આ મનુષ્યપણું આવું લે કે- 8. ૧ ૪ર સુંદર રૂપ, આટલું મોટું ત્રણ ખંડનું રાજ્ય પામવા છતાં પણ તપ કલેશાદિ વડે છે. # શા માટે તમારાથી વિડંબના કરાય છે ? પ્રાપ્ત સુખને યથેચ્છ ભેગવ. ફરી ફરી ૧ માનવ ભવ ક્યાં ? આ રાજ્ય અને આવા કામો કયાં?
'કાનમાં તપેલું શીશું રેડવા સમાન તેણીનાં આવાં વચને સાંભળતાં જ રાજાને કે ધર્મપ્રકોપ ભગી ઉઠો અને કહ્યું કે-રે રે ધર્મનિદક ! મલિન સ્વભાવે! અધમે ! ? આ તારી વાણી જરા પણ વિદ્યાધરકુલના ઉચિત આચરવાળી દેખાતી નથી. તારી સઘળીય છે કે ચતુરાઈને ધિક્કાર છે ! તારી આ વય અને તારા કુલને પણ ધિક્કાર હે! જે કારણથી જ * તપ અને શ્રી, જિનપૂજાદિક સદૂધમ કૃત્યની નિંદા કરે છે. શ્રી જિનાગમમાં તે કહ્યું છે ! [ કે સાધુ અને ચે ત્યાદિના (શ્રી જિનમંદિર અને શ્રી જિનમૂર્તિ-શ્રી જિનામના) છે. ૧ પ્રત્યની કે, અવર્ણવાદીઓ અને શ્રી જિનપ્રવચનના શત્રુભૂત આત્માઓને પોતાના છે * પ્રાણુના નાશ વડે પણ વાચન કરવું જોઈએ. અર્થાત્ તે બધાને પ્રતિકાર કરવામાં છે છે મળેલી સઘળી ય શકિતઓને ઉપયોગ કર જોઈએ.' વળી આ મનુષ્યપણું, સુંદર જ ર નિરૂપમ રૂપ, આરોગ્ય, વિશાળ રાજય વગેરે તપથી–ભગવાનની આજ્ઞા મુજબ કરાયેલા છે છે ધર્મથી થયેલ કમનિ જેરા અને બંધાયેલ શુભ કર્મ પ્રકૃતિઓથી–પ્રાપ્ત થાય છે. તે તે છે * તપ-ધર્મની આરાધના કરે કતજ્ઞ પુરુષ ન કરે? જાણવા છતાંય જે આરાધતો નથી તે છે છે. ખરેખર કૃતન જ છે. ધમની આરાધનાથી શરીરને જરા પણ વિડંબના–પીડા થતી નથી
પરતુ ધર્મ વિના કેવલ વિષયના ઉપભેગાદિથી જે શરીરને પીડા થાય છે. તે કારણથી છે યથેચ્છ ઘર્મ જ કરે જોઈએ. કારણ ફરી ફરીને આ મનુષ્યભવ કયાંથી મળે? વળી છેધર્મ પામેલ શ્રાવકપણું આરાધતા એવા મૃગલા–સિંહ આદિ તિર્યો પણ આઠમ૧ ચૌદશના દિવસે આહાર પણ ગ્રહણ કરતા નથી તે હું તે કેમ જ આહાર કરું? તે છે લેકેનું જાણપણું અને મનુષ્યપણુને ધિકકાર છે. જેઓ સઘળા ય ધર્મોના કારણે એવા { પર્વોની (પવ તિથિઓની) આરાધના કરતા નથી. શ્રી યુગાદિદેવ એવા પરમ પિતા શ્રી આ જિનેશ્વર બતાવેલું આ ઉત્તમ પવે છે. તે હું તપ વિના કંઠે રહેલા પ્રાણ વડે પણ ફેગટ નહિ જ કરું અર્થાત્ મારા પ્રાણે ભલે ચાલ્યા જાય પણ પર્વ દિવસે તપની છે