________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪ गणादिनिश्रा निजकुलगणादिना तुल्यस्य सद्भूतदोषाच्छादनयाऽसद्भूतगुणोद्भावनया च पक्षपातरूपा। तथा कुलगणादिना विसदृशस्यासद्भूतदोषोद्भावनया सद्भूतगुणाच्छादनयाऽपि चोपश्राऽपि न भवति इत्यपि द्रष्टव्यम्। इति एतद् व्यवहारग्रन्थे सुप्रसिद्धम्, निश्रितोपश्रितव्यवहारकारिणः सूत्रे महाप्रायश्चित्तोपदेशात् ।।३।।
इत्थं च मध्यस्थस्यानिश्रितव्यवहारित्वाद् यत्कस्यचिदभिनिविष्टस्य पक्षपातवचनं तन्मध्यस्थेर्नाङ्गीकरणीयमित्याह -
तुल्लेवि तेण दोसे पक्खविसेसेण जा विसेसुत्ति । सा णिस्सियत्ति सुत्तुत्तिण्णं तं बिंति मज्झत्था ।।४।।
तुल्येऽपि तेन दोषे पक्षविशेषेण या विशेषोक्तिः ।
सा निश्रितेति सूत्रोत्तीर्णां तां ब्रुवते मध्यस्थाः ।।४।। तुल्लेवित्ति । तेन मध्यस्थस्य कुलादिपक्षपाताभावेन, तुल्येऽपि उत्सूत्रभाषणादिके दोषे सति पक्षविशेषेण या विशेषोक्तिः 'स्वपक्षपतितस्य यथाछन्दस्याप्यपरमार्गाश्रयणाभावान तथाविधदोषः, કુલ-ગણ વગેરેના સાધુમાં હાજર દોષોનો ઢાંકપિછોડો કરીને અને ગેરહાજર એવા પણ ગુણોની હાજરી માનીને કરાતા પક્ષપાત રૂપ નિશ્રા હોતી નથી. એમ પોતાના કુલ-ગણ વગેરેનો ન હોય તેવા સાધુમાં હાજર ગુણોને દબાવી દઈને અને ગેરહાજર દોષોની કલ્પના કરીને ઊભી થતી ઉપશ્રા પણ હોતી નથી. આ વાત વ્યવહારસૂત્રમાં પ્રસિદ્ધ છે. કેમકે તેમાં નિશ્રિત-ઉપશ્રિત વ્યવહાર કરનારને બહુ મોટું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તેથી પાપભીરુ મધ્યસ્થ શા માટે નિશ્રિત-ઉપશ્રિત વ્યવહાર કરે ? Ill
(અભિનિવિષ્ટના વચનો અગ્રાહ્ય) આમ મધ્યસ્થ રાગદ્વેષ રહિતપણે નિર્ણય આપનારા હોય છે. માટે જ તેણે આપેલા નિર્ણયો શિષ્ટપુરુષોને સ્વીકાર્ય બને છે. તેથી કોઈ બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ એવી પણ વ્યક્તિ જો અભિનિવિષ્ટ બનીને પક્ષપાતી વચનો કહે તો એ નિર્ણયાત્મક વચનો રાગદ્વેષ રહિતપણે કહેવાયેલા ન હોવાથી મધ્યસ્થ સજ્જનોએ સ્વીકારવા યોગ્ય હોતા નથી. એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ : તેથી દોષ એક સરખો હોવા છતાં સ્વપક્ષ અને પરાક્ષરૂપ પક્ષભેદને આશ્રયીને જે વિશેષ=જુદા જુદા પ્રકારનું વચન કહેવાય છે તે નિશ્ચિત હોય છે અને તેથી તેને મધ્યસ્થો સૂત્રોત્તીર્ણ (ઉસૂત્રો કહે છે.
યથાવૃંદાદિમાં અને દિગંબરાદિમાં ઉસૂત્રભાષણાધિરૂપ દોષ સરખો હોવા છતાં “યથાશૃંદાદિ સ્વપક્ષમાં રહેલા છે જ્યારે દિગંબરાદિ અન્ય પક્ષમાં રહેલા છે. માત્ર આટલા ભેદને આગળ કરીને જે એવું કહેવાય છે કે “સ્વપક્ષમાં રહેલ યથાવૃંદે અન્ય માર્ગનો આશ્રય કર્યો ન હોવાથી તેને નિયમા અનંત