________________
જમાલિના સંસારમણનો વિચાર
૨૬૫ तिरिक्खजोणिय-मणुअ-देवभवगहणाई संसारं अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिति जाव अंतं काहेति' इत्यत्र 'चत्वारो द्वीन्द्रियादयः पञ्च चैकेन्द्रियाः पृथिव्यादयस्ते च ते तिर्यग्योनिकाश्च तेषु देवमनुष्येषु भवग्रहणानि भ्रान्त्वा' इति व्याख्यानाद्, अत्र च तीर्थकराशातनाकृतोऽधिकृतत्वाद् भवानन्त्यलक्षणबहुत्वस्य स्पष्टत्वाद् भगवत्यपेक्षयैव जमालेरनन्तभवसिद्धिः-इति परस्य मतं तदपूर्वबुद्धिपाटवमूलं, एतादृशस्य गंभीरार्थस्य वृत्तिकृताऽस्पष्टीकृतस्य स्वयमेव स्पष्टीकरणात् । कथं चायं तपस्वी नाकलयत्येतावदपि यदमू चतुष्पञ्चशब्दो भवग्रहणसमानाधिकरणौ भित्रविभक्त्यन्तौ व्यस्तो समासान्तःपातिनः तिर्यग्योनिकशब्दस्य विशेषणतामापद्यते इति । न चेमौ न विभक्त्यन्ताविति वाच्यं, विभक्त्यन्तमन्तरेण शसन्तचतुःशब्दनिष्पन्नस्य 'चत्तारि' इति शब्दस्य सर्वथाऽसिद्धेः । नाप्यत्रालुक्समासोऽस्तीति । एतेन-चतसृषु पञ्चसु च जातिषु तिर्यग्मनुजदेवभवग्रहणानि' इति भणनादनन्तभवसिद्धिः' इत्यपास्तं, 'चत्तारि' इत्यत्र द्वितीयाबहुवचने सप्तमीबहुवचनार्थत्वस्य 'पञ्च' इत्यनन्तरગૌતમ! ચાર પાંચ તિર્યંચયોનિ-મનુષ્ય-દેવ ભવ ગ્રહણ કરીને સંસારમાં ભટકી પછી સિદ્ધ થશે... થાવત્ અંત કરશે.” આવું જણાવનાર ભગવતીસૂત્રની “અહીં ચાર એટલે બેઇન્દ્રિયાદિ (બેઇ.-તેઇ.ચી. અને પંચે. તિર્યંચ) પાંચ એટલે પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, આટલા નવ પ્રકારના તિર્યંચભવો, તેમાં અને દેવ-મનુષ્ય ભવોમાં ભમીને...” એવી વ્યાખ્યા કરવી. વળી અહીં શ્રીતીર્થકરની આશાતના કરનારનો અધિકાર હોઈ અનંતભવરૂપ બહુત્વતો સ્પષ્ટ છે. તેથી ઉક્ત વ્યાખ્યા પ્રમાણે, ભગવતીસૂત્રથી જ જમાલિને અનંતભવ હોવા સિદ્ધ થઈ જાય છે...
ઉત્તરપક્ષ ખરેખર ! આવો તમારો મત અપૂર્વબુદ્ધિપટુતામૂલક જ છે, કારણ કે વૃત્તિકારે પણ સ્પષ્ટ નહિ કરેલા એવા આ ગંભીર પદાર્થનું તમે સ્પષ્ટીકરણ કરો છો. પણ એ કરવા જતાં તમે બિચારા આટલું પણ જાણી શક્યા નહિ કે ભવગ્રહણના વિશેષણભૂત, ભિન્નવિભક્તિવાળા અને સમાસમાં નહિ જોડાયેલા એવા આ “ચાર” અને “પાંચ' એ બે શબ્દો સમાસમાં રહેલા “તિર્મયોનિ' શબ્દના વિશેષણ શી રીતે બને? “એ બે શબ્દો વિભજ્યન્ત ન હોવાથી સમાસમાં જોડાયેલા જ છે અને તેથી સમાસના બીજા ઘટકભૂત “તિર્મયોનિ'ના વિશેષણ બની શકે છે” એવી શંકા ન કરવી, કેમ કે વિભક્તિ લાગ્યા વગર “ચતુરૂ' શબ્દનું “ચત્તારિ' રૂપ બની શકતું નથી. “અહીં વિભક્તિ લાગેલી જ છે, પણ અલુફ સમાસ થયો હોઈ તેનો લોપ થયો નથી.” એવું ન કહેવું , કેમ કે અહીં અલુફ સમાસ નથી.
(તે સૂત્ર પરથી અનંતભવસિદ્ધિ માટે પૂર્વપક્ષીય કલ્પનાઓ અને તેના સમાધાનો) તેથી જ - “ચાર અને પાંચ જાતિઓમાં તિર્યંચ-મનુષ્ય-દેવભવ ગ્રહણ થયા' એવું કહેવાથી અનંતભવસિદ્ધિ થઈ જશે એવું પણ ન કહેવું, કારણ કે એમાં (૧) દ્વિતીયા-બહુવચનાન્ત ચત્તારિ શબ્દને
१. तिर्यग्योनिक-मनुज-देवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति यावदन्तं करिष्यतीति ।