Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 325
________________ ૨૮૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ मनुजभवप्राप्तिक्रमेणेति सुकृतापेक्षया दुष्कृतमेव सम्यगिति वदतोऽपि मुखं कः पिदध्यादिति । यदपि-साधुभक्तस्य द्रव्यतस्तीर्थकृतोऽपि मरीचेः कापिलीयदर्शनप्रवृत्तिहेतुसन्दिग्धोत्सूत्रभाषणनिमित्तदुर्वचनमात्रेणाप्येकेन्द्रियादिष्वसंख्येयभवभ्रमणं, जमालेश्च साक्षात्तीर्थकरदूषकस्यापि पञ्चदशभवा इति महदसमञ्जसं इति परेणोदधुष्यते तदपि तथाभव्यताविशेषादेव न पर्यनुयोगार्ह, अन्यथा सन्दिग्धोत्सूत्रभाषिणोऽपि मरीचे रकभवदुःखप्राप्तिः, निश्चितोत्सूत्रभाषिणश्च जमालेनैयमित्यत्र भवतोऽपि किमुत्तरं वाच्यम्? इति रागद्वेषरहितेन चेतसा चिन्तनीयम् । दोघट्टीसंज्ञकायां वृत्तौ तु 'ततश्च्युतश्चत्वारि पंच तिर्यग्मनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य महाविदेहे सेत्स्यति' इति शब्दसंदर्भण भगवतीसूत्रालापकानुवाद्येव दृश्यते । सिद्धर्षीयोपदेशमालाटीकायास्त्वादर्शभेदात् पाठभेदा दृश्यते, तथाहि "आजीवन्ति द्रव्यलिङ्गेन लोकमित्याजीवका निह्नवास्तेषां गणो गच्छस्तस्य नेता=नायको गुरुरित्यर्थः, राज्यश्रियं प्रहाय परित्यज्य, प्रव्रज्यां गृहीत्वा 'च' शब्दादागमं चाधीत्य जमालिर्भगवज्जामाता हितमात्मनोऽकरि પ્રાપ્તિક્રમે જવાના છે, તેથી સુકૃતની અપેક્ષાએ દુષ્કત જ કરવા સારા” એવું બોલનારનું પણ મોં કોણ દાબી શકશે? વળી- “સાધુભક્ત, દ્રવ્યથી તીર્થકર એવા પણ મરીચિનું, કાપિલીયદર્શન પ્રવર્તવામાં નિમિત્ત બનનાર સંદિગ્ધ ઉત્સુત્રભાષણના નિમિત્તભૂત દુર્વચન માત્રથી પણ એકેન્દ્રિયાદિમાં અસંખ્યભવ ભ્રમણ થયું અને સાક્ષાત્ તીર્થંકરના દૂષક એવા જમાલિના પંદર ભવ જ થશે એ વાત તો અત્યંત અયોગ્ય છે.” - એવી જે ઉદ્ઘોષણા પૂર્વપક્ષી કરે છે તેમાં તો તે બંનેનું પોતપોતાનું તેવું તથાભવ્યત્વ જ મુખ્ય ભાગ ભજવતું હોઈ બીજો કોઈ વિચાર કરવાનો રહેતો નથી. નહીંતર તો “સંદિગ્ધ ઉસૂત્રભાષી એવા પણ મરીચિને નરકના દુઃખો વેઠવા પડ્યા અને નિશ્ચિત ઉસૂત્રભાષી એવા જમાલિને નહિ” એ બાબતમાં તમે પણ શું જવાબ આપશો? એ રાગદ્વેષ ખંખેરીને વિચારો. (જમાલિ' અંગેના વૃત્તિના પાઠો) ઉપદેશમલાની દોઘટ્ટી નામની વૃત્તિમાં તો “ત્યાંથી આવીને ચાર પાંચ તિર્યંચ-મનુષ્ય દેવભવમાં સંસારમાં રખડીને મહાવિદેહમાં સિદ્ધ થશે.” એવું જણાવનાર શબ્દસમૂહથી ભગવતીસૂત્રના આલાપકનું જ અનુસરણ દેખાય છે. ઉપદેશમાલાની સિદ્ધર્ષિગણિ મહારાજે બનાવેલી વૃત્તિનો તો જુદી જુદી પ્રતોમાં જુદો જુદો પાઠ મળે છે. કેટલીક પ્રતોમાં એવો પાઠ મળે છે કે – દ્રવ્યલિંગથી લોકમાં જીવે તે આજીવકો અથ નિદ્વવો. તેઓના ગણનો નાયક અને ભગવાનના જમાઈ એવા જમાલિએ રાજ્ય લક્ષ્મીને છોડીને, દીક્ષા સ્વીકારીને, (‘ચ' શબ્દથી) આગમને ભણીને જો

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332