Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 326
________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૮૩ ष्यद् 'यदि' इत्यध्याहारस्ततो न नैव वचनीये निन्द्यत्वे इह लोके प्रवचने वाऽपतिष्यत् । तथाहि मिथ्यात्वाभिनिवेशादसौ भगवद्वचनं 'क्रियमाणं कृतं' इत्यश्रद्दधानः ‘कृतमेव कृतं' इति विपरीतप्ररूपणालक्षणादहिताचरणादेव लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं भवं चानन्तं निर्वर्तितवान् ।" इत्ययं केषुचिदादशेषु पाठो दृश्यते । “विपरीतप्ररूपणादहिताचरणादेव 'निह्नवोऽयं' इति लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं निर्वर्तितवान् ।" इत्ययमपि क्वचिदादर्श पाठो दृश्यते । क्वचिच्च "तथा मिथ्यात्वाभिनिवेशादसौ भगवद्वचनं 'क्रियमाणं कृतं' इत्यश्रद्दधानः ‘कृतमेव कृतं' इति विपरीतप्ररूपणलक्षणादहिताचरणादेव 'निह्नवोऽयं' इति लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं भवं चानन्तं निर्वर्तितवान् । उक्तं च प्रज्ञप्तौ - 'जइ णं भंते! जमाली अणगारे अरसाहारे विरसाहारे जाव विवित्तजीवी, कम्हा णं भंते! जमाली अणगारे कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमठिंइएसु देवकिब्बिसिएसु देवेसु देवकिब्बिसियत्ताए उववन्ने? गोयमा! जमाली णं अणगारे आयरियपडिणीए इत्यादि यावत् लंतए कप्पे जाव उववन्ने । जमाली णं भंते! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जि પોતાનું (જિનોક્ત) હિત કર્યું હોત તો આ લોકમાં અને પ્રવચનમાં નિંદ્ય ન બનત. તાત્પર્ય, મિથ્યાત્વના अभिनिवेशथी भगवानन। 'क्रियमाणं कृतं' सेवा क्यननी श्रद्धा न तो थे ‘कृतमेव कृतं' मेवी વિપરીત પ્રરૂપણારૂપ અહિત આચરણથી જ લોકમાં નિંદા પામ્યો, તેમજ તેણે અતિ દુષ્કરતપ કરવા છતાં પણ કિલ્બિષિકદેવપણું અને અનંતસાર ઊભા કર્યા.” વળી કોઈક પ્રતમાં એવો પણ પાઠ મળે છે કે – વિપરીત પ્રરૂપણા રૂપ અહિતના આચરણથી જ “આ નિદ્ભવ છે' એવી લોકમાં નિંદા પામ્યો અને અતિદુષ્કર તપ કરવા છતાં કિલ્બિષદેવપણું ઊભું કર્યું.” વળી કોઈક બીજી પ્રતમાં “મિથ્યાત્વ ममिनिवेशन। २५ो मगवानन। 'क्रियमाणं कृतं' अवाक्यननी श्रद्धा न. २तो मे (४मासि.) 'कृतमेव છત’ એવી વિપરીત પ્રરૂપણા રૂપ અહિત આચરણના કારણે જ “આ નિદ્વવ છે' એવી લોકમાં નિંદા પામ્યો, તેમજ તેણે અતિદુષ્કરતપ કર્યો હોવા છતાં કિલ્બિષિકદેવપણું અને અનંત સંસાર ઊભા કર્યા. પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે – હે ભગવન્! જો જમાલિ અણગાર અરસ આહારી, વિરસ આહારી યાવત્ વિવિક્તજીવી હતા, તો હે ભગવન્! શા માટે તે જમાલિ અણગાર યથાયોગ્ય કાળે કાળ કરીને (મૃત્યુ પામીને) લાંતક કલ્પમાં તેર સાગરોપમ આયુષ્યવાળા કિલ્બિષિક દેવોમાં દેવકિલ્બિષિક તરીકે ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! જમાલિ અણગાર આચાર્યના પ્રત્યેનીક (બળવાખોર) હતા. ઇત્યાદિ યાવત્ લાંતકકલ્પમાં ઉત્પન્ન થયા ઈત્યાદિ વાત જાણવી. હે ભગવન્! જમાલિ દેવ તે દેવલોકમાંથી આયુ - - - - - - - - - १. यदि भदन्त ! जमालिरनगारोऽरसाहारो विरसाहारो यावद्विविक्तजीवी कस्माद्भदन्त ! जमालिरनगारः कालमासे कालं कृत्वा लान्तके कल्पे त्रयोदशसागरोपमस्थितिकेषु देवकिल्बिषिकेषु देवेषु देवकिल्बिषिकतयोत्पन्नः ? गौतम ! जमालिरनगार आचार्यप्रत्यनीक इत्यादि यावल्लान्तके कल्पे यावदुत्पन्नः। जमालिर्भदन्त ! ततो देवलोकादायुःक्षयेण यावत्कुत्रोत्पत्स्यते ?

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332