Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 323
________________ ૨૮૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ जिणणाहेण भणियं सुरतिरियनरेसु पंचवेलाओ । भमिऊण पत्तबोही लहिही निव्वाणसुक्खाई ।। इति श्रीअभयदेवसूरिसन्तानीयगुणचन्द्रगणिकृते प्राकृतवीरचरित्रेऽपीत्थमेवोक्तम् । तिर्यग्मनुष्यदेवेषु भ्रान्त्वा स कतिचिद्भवान् । भूत्वा महाविदेहेषु दूरान्निर्वृतिमेष्यति ।। इत्युपदेशमालाकर्णिकायामपीत्थमेव निगदितम् । अत्र यत्परेणोच्यते-'कतिचिद्भवान्' इति यद् भणितं तत्किल्बिषिकदेवभवाच्च्युतो जमालिरनन्तरं सर्वलोकगर्हणीयान् मनुष्यादिदुर्गतिसम्बन्धिनः कतिचिद् भवानवाप्य पश्चात्सूक्ष्मैकेन्द्रियादिषु यास्यतीति ज्ञापनार्थमेव । तथा चागमोऽपि "लभ्रूण वि देवत्तं उववन्नो देवकिब्बिसे । तत्थवि से न याणइ किं मे किच्चा इमं फलं ।। तत्तो वि से चइत्ताणं लब्भिही एलमूअगं । णरगं तिरिक्खजोणिं वा बोही जत्थ सुदुल्लहा ।।" (दशवै० ५/ ૨/૪૭-૪૮) રૂત્તિ છે तदतिकदाग्रहविजृम्भितं, अत्र तिर्यगादिषु प्रत्येकं परिमितभवभ्रमणस्य व्यक्तमेवाभिधानात्, इच्छा શ્રીઅભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલા શ્રી ગુણચન્દ્રગણિ મહારાજે પ્રાકૃત વીરચરિત્રમાં પણ આમ જ કહ્યું છે કે – ભગવાને કહ્યું કે સુર-નર-તિર્યંચ ગતિમાં પાંચવાર ભમીને બોધિ પામેલો (જમાલિ) નિર્વાણ સુખને પામશે.” ઉપદેશમાલાકણિકામાં પણ કહ્યું છે કે “તિર્યંચ-મનુષ્ય-દેવગતિમાં તે કેટલાક ભવો ભટકીને મહાવિદેહમાં જઈ ચિરકાળે મોક્ષ પામશે.” પૂર્વપક્ષ આમાં કેટલાક ભવો' એવું જે કહ્યું છે તે એ જણાવવા માટે છે કે “કિલ્બિષિકદેવભવમાંથી વેલો જમાલિ સર્વલોકને નિંદનીય એવા મનુષ્યાદિ દુર્ગતિના કેટલાક ભવોને સીધા કરીને પછી સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરેમાં જવાનો છે.' દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે કે (૫/૨/૪૭-૪૮) - “દેવપણું પામીને દેવકિલ્બિષિકમાં ઉત્પન્ન થયેલો તે ત્યાં પણ જાણતો નથી કે શું કરવાથી મને આ ફળ મળ્યું? ત્યાંથી ચ્યવીને તે મૂંગા-બહેરા-બોબડાપણું પામશે અથવા નારક-તિર્યંચયોનિ પામશે જ્યાં બોધિ અત્યંત દુર્લભ હશે.” (“પંદરભવો તો માત્ર સ્થૂલભવો છે એ વાત અયોગ્ય) ઉત્તરપક્ષ આ વચન અતિકદાગ્રહનો જ એક નાચ છે, કેમકે કેટલાક એવા શબ્દથી તિર્યંચાદિ દરેક ગતિમાં પરિમિત ભવભ્રમણ સ્પષ્ટ રીતે કહ્યું જ છે. તેથી તિર્યંચગતિમાં બાકીના અનંત ભવ १. जिननाथेन भणितं सुरतिर्यग्नरेषु पञ्चवेलाः। भ्रान्त्वा प्राप्तबोधिर्लप्स्यते निर्वाणसौख्यानि । २. लब्ध्वाऽपि देवत्वमुपपन्नो देवकिल्बिषे। तत्रापि स न जानाति किं मे कृत्वेदं फलम् ॥ ततोऽपि स च्युत्वा लप्स्यत एडमूकत्वम् । नारकतिर्यग्योनि वा बोधिर्यत्र सुदुर्लभा ॥

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332