________________
૧૯૫
આરાધક-વિરાધક ચતુર્ભગી यामुपयुक्तैर्भवितव्यं गीतार्थः प्रवचनाशातनाभीरुभिः ।।३१।। तदेवं विवेचिता चतुर्भंगी, अथास्यां को भङ्गोऽनुमोद्यः? को वा न? इति परीक्षते -
तिण्णि अणुमोयणिज्जा एएसुं णो पुणो तुरियभंगो । जेणमणुमोयणिज्जो लेसोवि हु होइ भावस्स ।।३२।। त्रयोऽनुमोदनीया एतेषु न पुनस्तुरीयभङ्गः ।
येनानुमोदनीयो लेशोऽपि हि भवति भावस्य ।।३२।। तिण्णित्ति । एतेषु देशाराधकादिषु चतुर्यु भङ्गेषु, त्रयो भङ्गाः देशाराधक-देशविराधकसर्वाराधकलक्षणा, अनुमोदनीयाः; न पुनस्तुरीयो भङ्गः सर्वविराधकलक्षणः, येन कारणेन भावस्य लेशोऽपि ह्यनुमोदनीयः, न चासौ सर्वविराधके संभवति, देशाराधकादिषु तु मार्गानुसारिभावविशेषसंभवात् तदनुमोदनीयत्वे तद्द्वारा तेषामप्यनुमोदनीयत्वमावश्यकमिति भावः ।।३२।।
अथ किमनुमोदनीयत्वम् ? का चानुमोदना? इत्येतल्लक्षणमाह - પુદ્ગલપરાવર્તમાં થઈ શકે છે. તેમ છતાં “સ્વમાર્ગ - પરમાર્ગમાં રહેલા જીવોમાં સાધારણ એવા અપુનબંધક વગેરે ગુણો દેશોન અધપુદ્ગલપરાવર્નમાં જ ઉત્પન્ન થાય છે” એવું જ જો બધા ગીતાર્થ મહાત્માઓને સંમત હોય તો અમારે “ચરમાવર્તમાં તે ઉત્પન્ન થાય' એવું માનવાનો આગ્રહ નથી. તેથી આ બાબતમાં પ્રવચન આશાતનાભીરુ એવા ગીતાર્થોએ ઉપયોગપૂર્વક (આગળ-પાછળની વાતોને ધ્યાનમાં રાખવા પૂર્વક) વિચાર કરવો. If૩૧૫
આમ ભગવતીસૂત્રમાં બતાવેલ આરાધકવિરાધક ચતુર્ભગીનું વિવેચન કર્યું. હવે આમાંથી ક્યો ભાંગો અનુમોદનીય છે અને કયો નથી? એની વિચારણા કરવા ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ આ ચારમાંથી પહેલાં ત્રણ ભાંગા અનુમોદનીય છે, પણ ચોથો નહિ, કેમ કે ભાવનો અંશ પણ અનુમોદનીય હોય છે.
આ દેશઆરાધક વગેરે ચાર ભાંગાઓમાંથી દેશઆરાધક-દેશવિરાધક અને સર્વ આરાધક એ ત્રણ ભાંગા અનુમોદનીય છે, પણ સર્વવિરાધકરૂપ ચોથો ભાંગો તેવો નથી, કેમકે ભાવનો અંશ પણ અનુમોદનીય હોય છે જે સર્વવિરાધકમાં સંભવતો નથી. જ્યારે દેશ આરાધક વગેરેમાં માર્ગાનુસારીતા રૂપ વિશેષભાવ સંભવે છે, જે અનુમોદનીય હોવાના કારણે તેના દ્વારા તે દેશઆરાધક વગેરેની અનુમોદના પણ આવશ્યક બની જાય છે એ આશય છે. ||૩રા.
હવે, અનુમોદનીય શું છે? અને અનુમોદના શું છે? એનું લક્ષણ ગ્રન્થકાર કહે છે –