________________
અનુમોદના-પ્રશંસા વિચાર
૨૩૯ नामपि सर्वं मार्गानुसारिकृत्यमनुमोदनीयमेव। यच्च सम्यक्त्वगुणविशेषप्रदर्शनार्थं मिथ्यादृग्गुणमात्रस्य शास्त्रेऽकिञ्चित्करत्वप्रतिपादनं, नैतावता सर्वथा तद्विलोप एव सिध्यति, चारित्रगुणविशेषप्रदर्शनार्थं - दसारसीहस्स य सेणियस्स पेढालपुत्तस्स सच्चइस्स । अणुत्तरदसणसंपया सिया विणा चरित्तेणऽहरं गई गया ।। (आव. नि. १९६०) इत्यादिना सम्यक्त्वस्यापि तत्प्रतिपादनादिति द्रष्टव्यम् ।।३९।। तदेवमन्येषामपि मार्गानुसारिगुणानामनुमोद्यत्वसिद्धौ ‘सम्यग्दृशाऽन्येषां गुणा नानुमोद्या एव' इत्युत्सूत्रं त्यक्तव्यं, स्तोकस्याप्युत्सूत्रस्य महाऽनर्थहेतुत्वादित्युपदेशमाह -
ता उस्सुत्तं मोत्तुं अणुमोइज्जा गुणे उ सव्वेसिं । जं थोवा वि तओ लहेज्ज दुक्खं मरीइव्व ।।४०।। तत उत्सूत्रं मुक्त्वाऽनुमोदेत गुणान् सर्वेषां तु ।
यत्स्तोकादपि ततो लभेत दुःखं मरीचिरिव ।।४०।। ता उस्सुत्तं ति । ततः तस्मात्कारणात् उत्सूत्रं मुक्त्वा, तुरेवकारार्थः स च सर्वेषां इत्यनन्तरं ગુણઠાણે રહેલા જીવો માટે પણ માર્ગાનુસારી કૃત્યો અનુમોદનીય છે જ. સમ્યકત્વગુણની વિશેષતા દેખાડવા માટે શાસ્ત્રમાં મિથ્યાત્વીના ગુણમાત્રને જે અકિંચિત્કર જણાવ્યા છે એટલા માત્રથી તેઓના ગુણોનો ગુણ તરીકે સર્વથા અભાવ સિદ્ધ થઈ જતો નથી. કેમ કે નહીંતર તો એ રીતે સમ્યત્વનો પણ ગુણ તરીકે અભાવ જ થઈ જશે, કારણ કે ચારિત્રગુણની વિશેષતા દેખાડવા તેને પણ શાસ્ત્રોમાં અકિંચિકર તરીકે જણાવ્યો જ છે. જેમકે આવશ્યકનિયુક્તિ (૧૧૬૦)માં કહ્યું છે કે “દશારસિંહ કૃષ્ણ, શ્રેણિક અને પેઢાલપુત્ર સત્યકી પાસે અનુત્તર એવી સમ્યગદર્શનરૂપ સંપત્તિ હતી, છતાં ચારિત્ર ન હોવાના કારણે તેઓ નીચી ગતિમાં ગયા. અર્થાત્ તેઓનું સમ્યકત્વ તેઓને બચાવી શક્યું નહિ.” ૩.
આ રીતે અન્યમાર્ગસ્થ માર્ગનુસારીઓના પણ ગુણો અનુમોદનીય સિદ્ધ થાય છે. માટે “સમ્યગ્દષ્ટિએ બીજાના ગુણોની અનુમોદના કરાય જ નહિ એવું કથન એ ઉત્સુત્ર છે. અને તેથી એ ત્યાજય છે, કારણ કે નાનું પણ ઉત્સુત્ર ભયંકર અનર્થનો હેતુ બને છે. એવો ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ તેથી ભવ્યજીવે ઉસૂત્રનો ત્યાગ કરીને બધાના ગુણોની અનુમોદના કરવી જોઈએ, કેમ કે નાના પણ ઉસૂત્રથી જીવ મરીચિની જેમ દુઃખ પામે છે.
તેથી ઉત્સુત્રને છોડીને ભવ્ય જીવે બધાના જ ગુણોની અનુમોદના કરવી જોઈએ, કારણ કે અલ્પ १. दशारसिंहस्य च श्रेणिकस्य पेढालपुत्रस्य च सत्यके। अनुत्तरा दर्शनसंपदासीद्विना चारित्रेणाधरां गतिं गताः ॥
-
-
-
-
-
-
-
-
-
-
-