________________
૨૩૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૮, ૩૯ वृद्धिकारणमवगम्यैव जिनप्रणीतक्षमादिगुणगणमादाय मार्गानुसारिणां मिथ्यादृशां प्रशंसां करोति तस्य न दोषगन्धोऽपि, प्रत्युत 'अहो ! सकलगुणसारं जिनप्रवचनमिति धर्मोन्नतिरेव स्यादिति भावः Rારૂ૮ાા
अथ भवन्तु मिथ्यादृशामपि केऽपि केऽपि गुणास्तथापि हीनत्वादेव ते नानुमोद्या इति आशङ्काशेषं निराकर्तुमाह -
जइ हीणं तेसिं गुणं सम्मत्तधरो ण मन्नईत्ति मई । ता कस्सवि सुहजोगं तित्थयरो णाणुमनिज्जा ।।३९।।
यदि हीनं तेषां गुणं सम्यक्त्वधरो न मन्यते इति मतिः ।
ततः कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत ।।३९।। जइ हीणंति । यदि 'हीनं' तेषां मिथ्यादृशां, गुण-क्षमादिकं, न मन्यते नानुमन्यते, सम्यक्त्वधर उत्कृष्टपदत्वाद् इति तव मतिः स्यात् तदा कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत, तीर्थकरापेक्षया सर्वेषामपि छद्मस्थानामधस्तनस्थानवर्त्तित्वात्, न चैतदिष्टम् । तत उपरितनगुणस्थानस्था
થશે” એવું જાણીને જ જિનોક્ત ક્ષમા વગેરે ગુણસમૂહને મુખ્ય કરીને માર્ગાનુસારી મિથ્યાત્વીઓની પ્રશંસા કરે છે તેઓને દોષગંધની પણ સંભાવના રહેતી નથી, ઉપરથી સાંભળનારને “અહો ! જિનપ્રવચન સકલગુણોના કારણે સારભૂત છે' ઇત્યાદિ અહોભાવ કરાવવા દ્વારા ધર્મોન્નતિ જ થાય છે. ll૩૮
“મિથ્યાત્વીઓમાં પણ કોઈ કોઈ ગુણો ભલે હો ! પણ સમ્યકત્વીની અપેક્ષાએ તે ગુણો હીન કક્ષાના હોવાથી જ અનુમોદનીય નથી.” આવી રહી ગયેલી થોડી શંકાને દૂર કરવા માટે ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થઃ “તેઓના ગુણો નીચલી કક્ષાના હોય છે. તેથી સમ્યકત્વી તેની અનુમોદના કરે નહિ આવો જો તમારો અભિપ્રાય હોય તો અમે કહીએ છીએ કે શ્રી તીર્થંકર પરમાત્માઓ તો કોઈના પણ શુભયોગની અનુમોદના કરી શકશે નહિ.
(સ્વાપેક્ષયા હીન એવા ક્ષમાદિમાં અનુમોદનીયત્વ અક્ષત) સમ્યક્ત્વી પોતે ઊંચે સ્થાને રહેલો હોઈ મિથ્યાત્વીના (સ્વ અપેક્ષાએ) હિનકક્ષાના ક્ષમાદિ ગુણોને અનુમોદે નહિ” એવું જો તમારું કહેવું હોય તો અમારું તમને કહેવું છે કે તીર્થંકર પરમાત્માએ કોઈના પણ શુભયોગને અનુમોદવાના રહેશે નહિ, કારણ કે તેમની અપેક્ષાએ બધા છદ્મસ્થ જીવો નીચલી ભૂમિકામાં રહેલા છે. પણ આ વાત ઇષ્ટ તો છે નહિ. તેથી નક્કી થાય છે કે ઉપર ઉપરના