________________
૨૫૩
કવિલા ઇત્યંપિ૦” વચનનો વિચાર पिंडं असोहयंतो अचरित्ती इत्थ संसओ णत्थि । चारित्तंमि असंते सव्वा दिक्खा निरत्थिया ।। एवं उस्सग्गमेव केवलं पण्णवेइ । अववायं चचेइअपूआ कज्जा जइणा वि हु वयरसामिणव्व किल । अनियसुअसूरिण व नीआवासे वि न हु दोसो ।। तहालिंगावसेसमित्तेवि वंदणं साहुणा वि दायव्वं । 'मुक्कधुरा संपागडसेवी' इच्चाइ वयणाओ ।।
अहवापासत्थोसन्नहाछंदे कुसीले सबले तहा । दिट्ठीए वि इमे पंच गोयमा ! न निरक्खिए ।। जो जहावायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो । वड्डेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। (पिं.नि. १८६, उप.मा. ५०४) इच्चाइ णिच्छयमेव पुरओ करेइ । किरिया कारणं (मोक्खस्स) न नाणं, नाणं वा न किरिया, कम्मं पहाणं न ववसाओ, ववसाओ वा न कम्मं, एगंतेण णिच्चमणिच्चं वा दव्वमयं पज्जायमयं वा सामन्नरूवं विसेसरूवं वा
३
અપવાદાદિમાં કુગ્રહની પ્રરૂપણા કરવી તે વિપરીત પ્રરૂપણા. જેમકે ભિક્ષાને શુદ્ધ ન ગવેષતો જીવ અચારિત્રી જ છે એમાં સંશય નથી. અને ચારિત્ર ન રહે તો સંપૂર્ણ દીક્ષા જ વ્યર્થ છે.” ઇત્યાદિ રૂપે માત્ર ઉત્સર્ગને જ પ્રરૂપે. “સાધુએ પણ વજસ્વામીની જેમ ચૈત્યપૂજા કરવી જોઈએ. અર્ણિકાપુત્ર આચાર્યની જેમ નિત્યવાસમાં પણ કોઈ દોષ નથી.” ઇત્યાદિ રૂપ માત્ર અપવાદને જ પ્રરૂપે. અથવા “માત્ર લિંગ જ ઊભું રહ્યું હોય (સાધુતા બધી ચાલી ગઈ હોય) તો પણ તેને સાધુએ પણ વંદન કરવું, કેમકે આવશ્યક નિર્યુક્તિમાં “મુક્તપુરા-સંપ્રકટ સેવી' ઇત્યાદિ વચનો કહ્યા છે.” આવો એકાન્તવાદ પકડે. અથવા “હે ગૌતમ! પાસસ્થા, અવસન, યથાછંદ, કુશીલ તથા શબલ આ પાંચને નજરથી પણ જોવા નહિ. જે બોલવા મુજબ કરતો નથી તેના કરતાં વધુ મિથ્યાત્વી બીજો કોણ હોય? બીજાઓને શંકા પાડતો તે મિથ્યાત્વને વધારે છે' ઇત્યાદિ નિશ્ચયને જ આગળ કરે. અથવા ક્રિયા મોક્ષનું કારણ છે, જ્ઞાન નહિ, કે જ્ઞાન કારણ છે-ક્રિયા નહિ, અથવા કર્મ જ મુખ્ય છે, પુરુષાર્થ નહિ કે પુરુષાર્થ જ મુખ્ય છે કર્મ નહિ, १. पिण्डमशोधयन्नचारित्री अत्र संशयो नास्ति । चारित्रेऽसति सर्वा दीक्षा निरर्थका ॥ एवमुत्सर्गमेव केवलं प्रज्ञापयति । अपवादं च
चैत्यपूजा कार्या यतिनाऽपि खलु वज्रस्वामिनेव किल । अन्निकासुतसूरिणा इव नित्यावासेऽपि नैव दोषः ।। २. लिङ्गावशेषमात्रेपि वंदनं साधुनाऽपि दातव्यम्। 'मुक्तधूः संप्रकटसेवी' इत्यादि वचनात् ॥ ३. पार्श्वस्थावसन्नयथाछन्दाः कुशीलाः शबलास्तथा। दृष्ट्याऽपीमान् पञ्च गौतम ! न निरीक्षेत ॥
यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् ।। ४. इत्यादि निश्चयमेव पुरतः करोति । क्रिया कारणं (मोक्षस्य) न ज्ञानं, ज्ञानं वा न क्रिया, कर्म प्रधानं न व्यवसायः, व्यवसायो वा
न कर्म, एकान्तेन नित्यमनित्यं वा द्रव्यमयं पर्यायमयं वा सामान्यरूपं विशेषरूपं वा