________________
કવિલા ઈત્યંપિ૦” વચનનો વિચાર
૨૪૯
उम्मग्गदेसओ मग्गणासओ गूढहिययमाइल्लो । सढसीलो अ ससल्लो तिरिआउं(अआउं गइं) बंधइ जीवो ।। (પંચવ. ૬૧) 'उम्मग्गदेसणाए चरणं णासंति जिणवरिंदाणं । वावण्णदंसणा खलु न हु लब्भा तारिसा दटुं ।। (प्रव. सा. ६४६)
इत्याद्यागमवचनानि श्रुत्वाऽपि स्वाग्रहग्रस्तचेतसो यदन्यथाऽन्यथा व्याचक्षते विदधति च तन्महासाहसमेव, अनर्वाक्पारासारसंसारपारावारोदरविवरभाविभूरिदुःखभाराङ्गीकारादिति ।।'
तथा श्राद्धविधिवृत्तावप्याशातनाऽधिकारे प्रोक्तं'एतासु चोत्सूत्रभाषणार्हद्गुर्वाद्यवज्ञादिर्महत्याशातनाऽनन्तसंसारहेतुश्च सावधाचार्यमरीचिजमालिकूलवालकादेરિવાયત
उस्सुत्तभासगाणं बोहिणासो अणंतसंसारो । पाणच्चए वि धीरा उस्सुत्तं ता ण भासंति ।। तित्थयरपवयणसुअं आयरिअं गणहरं महिड्डियं ।।' इत्यादि ।।
માળા ૨૨૧).” “ઉન્માર્ગદર્શક, માર્ગનાશક, ગૂઢહૃદયવાળો માયાવી અને શઠતાના સ્વભાવવાળો સશલ્ય જીવ તિર્યંચાયુ બાધે છે. (પંચવસ્તુ-૧૬૫૫).” “જીવો ઉન્માગદશનાથી શ્રી જિનેશ્વરોએ પ્રરૂપેલા ચારિત્રનો નાશ કરે છે. પોતાનું સમ્યગુદર્શન ગુમાવનાર આ જીવોનું દર્શન કરવું પણ યોગ્ય નથી. (પ્રપ. સા. ૬૪૬)” ઈત્યાદિ આગમવચનોને સાંભળીને પણ પોતાની પકડથી ગ્રસ્ત ચિત્તવાળા જીવો જે જાતજાતની વ્યાખ્યાઓ કરે છે તેમજ આચરણ કરે છે તે ખરેખર મહાસાહસ રૂપ છે, કારણ કે એનાથી તેઓ અનાદિઅનંત અને અસાર એવા સંસારના પાર વગરના પારાવાર દુઃખોને વહોરી લે છે.”
(મરીચિના વચનનો ઉત્સુત્ર તરીકે ઉલ્લેખ કરનારા શાસ્ત્રપાઠો) તથા શ્રાદ્ધવિધિની વૃત્તિમાં પણ આશાતનાના અધિકારમાં કહ્યું છે કે - “આ બધામાં ઉત્સુત્રભાષણ, ભગવાન-ગુરુ વગેરેની અવજ્ઞા વગેરે મોટી આશાતના રૂપ છે. તેમજ અનંત સંસારનો હેતુ બને છે. જેમ કે સાવદ્યાચાર્ય-મરીચિ-જમાલિ-કુલવાલક વગેરેને, કેમ કે કહ્યું છે કે “ઉત્સુત્ર ભાષક જીવોના સમ્યકત્વનો નાશ થાય છે તેમજ અનંતસંસાર વધે છે. તેથી ધીર પુરુષો પ્રાણ જાય તો પણ ઉત્સુત્ર બોલતા નથી. તીર્થંકર-પ્રવચન-શ્રુત-આચાર્ય-ગણધર-મહદ્ધિકની દોષ ગાવા-અનુચિત વર્તન-અવજ્ઞા વગેરે રૂપ આશાતના કરનાર અનંતસંસારી થાય છે.” ઇત્યાદિ.
-
१. उन्मार्गदेशको मार्गनाशको गूढहृदयमायावान् । शठशीलश्च सशल्यः तिर्यग्गति(गायुः) बध्नाति जीवः ।। २. उन्मार्गदेशनया चरणं नाशयन्ति जिनवरेन्द्राणाम्। व्यापन्नदर्शनाः खलु नैव लभ्यास्तादृशा द्रष्टुम् ॥ ३. उत्सूत्रभाषकाणां बोधिनाशोऽनन्तसंसारः। प्राणत्यागेऽपि धीरा उत्सूत्रं ततो न भाषन्ते ॥ ४. अस्योत्तरार्धः : आसायंतो बहुसो अणंतसंसारिओ होति ।। छया : तीर्थकरप्रवचनश्रुतमाचार्य गणधरं महद्धिकम् । आशातयन् बहुशोऽनन्तसंसारिको भवति ।। (उप. पद. ४२३)