________________
શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર
૨૨૩ सम्मदिट्ठी किरियावादी मिच्छा य सेसगा वादी । जहिऊण मिच्छवायं सेवह वादं इमं सच्चं ।।१२१ ।। इति વે?
मैवम्, एकशास्त्रावलम्बनेनापरशास्त्रदूषणस्य महाऽऽशातनारूपत्वादुभयशास्त्रसमाधानस्यैव न्याय्यत्वात्, तत्र भगवत्यां सूत्रकृनिर्युक्तौ च क्रियावादिविशेषस्यैव ग्रहणाद्, दशाश्रुतस्कन्धचूर्णा च क्रियावादिसामान्यस्य ग्रहणान ग्रन्थविरोधः । तदुक्तं भगवतीवृत्ती- एते च सर्वेऽप्यन्यत्र यद्यपि मिथ्यादृष्टय एवोक्तास्तथापीह क्रियावादिनः सम्यग्दृष्टयो ग्राह्याः सम्यगस्तित्ववादिनामेव तेषां समाश्रयणात्' इति ।
सूत्रकृतवृत्तावप्युक्तं-'ननु च क्रियावाद्यप्यशीत्युत्तरशतभेदोऽपि तत्र तत्र प्रदेशे कालादीनभ्युपगच्छन्नेव मिथ्यावादित्वेनोपन्यस्तस्तत्कथमिह सम्यग्दृष्टित्वेनोच्यते? उच्यते-स तत्र ‘अस्त्येव जीवः' इत्येवं सावधारणतयाऽभ्युपगमं कुर्वन्, 'तथा काल एवैकः सर्वस्यास्य जगतः कारणं, तथा स्वभाव एव, नियतिरेव, पूर्वकृतमेव, રીતે - ક્રિયાવાદી જીવો સમ્યગ્દષ્ટિ હોય છે. શેષવાદી જીવો મિથ્યાદષ્ટિ હોય છે. તેથી મિથ્યાવાદને છોડીને હે ભવ્યો! આ સત્યવાદને સેવો.” આમ ભગવતીજીના આ વચનો પરથી સમ્યકત્વી જીવો જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક હોવા સિદ્ધ થાય છે. માટે મિથ્યાત્વીઓનું કોઈપણ અનુષ્ઠાન અનુમોદનીય હોવું સિદ્ધ થતું નથી.
(ઉભયશાસ્ત્રનો સમન્વય કરવો એ જ ન્યાયપૂર્ણ - ઉત્તરપક્ષ) સમાધાનઃ આવી શંકા કરવી યોગ્ય નથી, કેમકે એક શાસ્ત્રનો આધાર લઈને બીજા શાસ્ત્રોને દૂષણ આપવા-અપ્રમાણ કરી દેવા એ મોટી આશાતના રૂપ છે. તેથી ઉભયશાસ્ત્રનો સમન્વય કરવો એ જ યોગ્ય છે. તે સમન્વય આ રીતે – દશાશ્રુતસ્કંધમાં સામાન્યતઃ કોઈપણ ક્રિયાવાદીની પ્રરૂપણા છે
જ્યારે ભગવતીસૂત્ર અને સૂત્રકૃતાંગનિર્યુક્તિમાં અમુક ચોક્કસ ક્રિયાવાદીઓની જ વાત છે. તેથી એ બેમાં થોડો ફેર દેખાય છે અને છતાં કોઈ વિરોધ નથી. ભગવતીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “આ ક્રિયાવાદી અક્રિયાવાદી બધાને જો કે અન્યત્ર મિથ્યાદષ્ટિ જ કહ્યા છે, છતાં પણ અહીં ક્રિયાવાદી તરીકે સમ્યકત્વી લેવા, કેમ કે સમ્યગુ અસ્તિત્વવાદી હોય એવા જ ક્રિયાવાદીનો અહીં અધિકાર છે.”
સૂત્રકૃતાંગની વૃત્તિમાં પણ કહ્યું છે કે,
શંકાઃ શાસ્ત્રોમાં જુદે જુદે અનેક સ્થળે એવા જ એકસોશીયે ભેદવાળા ક્રિયાવાદીને કાલાદિને સ્વીકારતા મિથ્યાવાદી તરીકે કહ્યા છે, તો તમે કેમ અહીં તેને સમ્યગ્દષ્ટિ કહો છો?
સમાધાનઃ અન્ય સ્થળોએ “સત્યેવ નીવઃ' (જીવ છે જ) એવા જ કાર સહિત સ્વીકાર કરતો, તેમજ કાલ એક જ આ આખા જગતનું કારણ છે, એમ સ્વભાવ એક જ, નિયતિ એક જ, પૂર્વકૃત કર્મ १. सम्यग्दृष्टयः क्रियावादिनो मिथ्याश्च शेषका वादिनः । हित्वा मिथ्यावादं सेवध्वं वादमिमं सत्यम् ॥