________________
૨૩૪
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૭ बुद्धिमत्त्वमबाधितमेवेति । तदुक्तं - 'गुणठाणगपरिणामे संते तह बुद्धिमपि पाएण । जायइ जीवो तत्फलमवेक्खमन्ने उ णियमत्ति ।।' (उपदेशपद ६०३) गुणविशेषस्य जीवदयादिरूपस्यात्मनि परिणामे सति तथेति समुच्चये, बुद्धिमानपि युक्तायुक्तविवेचनचतुरशेमुषीपरिगतोऽपि, न केवलधर्मसारः सदा भवति, प्रायेण=बाहुल्येन, जायते जीवः, महतामप्यनाभोगसंभवेन कदाचित्कृत्येष्वबुद्धिमत्त्वमपि कस्यचित्स्यादिति प्रायोग्रहणम् । अत्रैव मतान्तरमाह-तत्फलं बुद्धिमत्त्वफलं स्वर्गापवर्गादिप्राप्तिलक्षणमपेक्ष्यान्ये पुनराचार्या नियमः अवश्यंभावो, बुद्धिमत्त्वस्यानाभोगेऽपि गुणस्थानपरिणतो सत्यामिति ब्रुवते । अयमभिप्रायः-संपन्ननिर्वाणव्रतपरिणामा प्राणिनो 'जिनभणितमिदं' इति श्रद्दधानाः क्वचिदर्थेऽनाभोगबहुलतया प्रज्ञापकदोषाद् वितथश्रद्धानवन्तोऽपि न सम्यक्त्वादिगुणभङ्गभाजो जायन्ते । तथोक्तं -
सम्मद्दिट्ठीजीवो उवइटुं पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं अयाणमाणो गुरुणिओगा ।। (उत्तरा० नि० १६३) इति । ..
बुद्धिमत्त्वे सति ते व्रतपरिणामफलमविकलमुपलभन्ते एवेति । यथा च सम्यग्दृष्ट्यादिगुणस्थानावान्तरફલતઃ બુદ્ધિમત્તા પણ અબાધિત જ હોય છે. ઉપદેશપદ (૬૦૩)માં કહ્યું છે કે “જીવદયા વગેરે રૂપ વિશેષ ગુણના પરિણામની હાજરીમાં જીવ સારભૂત ધર્મવાળો જ માત્ર થાય છે એવું નથી, કિંતુ યોગ્યઅયોગ્યનો વિવેક કરવામાં કુશળ એવી બુદ્ધિવાળો પણ પ્રાયઃ કરીને થાય છે. મોટા માણસોને પણ અનાભોગ સંભવતો હોઈ ક્યારેક કોઈને નૃત્યમાં અબુદ્ધિમત્ત્વ પણ આવી જાય છે. તેથી “પ્રાય કરીને એમ લખ્યું છે. આ જ બાબતમાં ઉપદેશપદકાર મતાંતર દેખાડતાં ઉત્તરાર્ધમાં કહે છે કે, બુદ્ધિમત્તાના ફળરૂપ સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિની અપેક્ષાએ અન્ય આચાર્યો તો, ગુણઠાણાની પરિણતિની હાજરીમાં અનાભોગ હોય તો પણ બુદ્ધિમત્તા તો અવશ્ય હોય જ, કેમ કે બુદ્ધિમત્તાનું ફળ તો મળી જ જાય છે.) એવો નિયમ માને છે. કહેવાનો અભિપ્રાય એ છે કે ઘા (અતિચાર) મુક્ત વ્રત પરિણામ પામેલા જીવો “આ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે એવી શ્રદ્ધા કરતાં થકાં ક્યારેક કોઈક પદાર્થ અંગે અનાભોગબહુલતાના કારણે પ્રજ્ઞાપકની ભૂલ થવાથી ઊલ્ટી શ્રદ્ધાવાળા થાય તો પણ તેઓના સમ્યકત્વાદિ ગુણોનો ભંગ થતો નથી. ઉત્તરાધ્યયનનિયુક્તિ (૧૬૩)માં કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ જીવ ઉપદેશાવેલ પ્રવચનની શ્રદ્ધા કરે છે. પણ ક્યારેક અજાણપણામાં ગુરુએ આપેલ સમજણના કારણે અસભૂત અર્થની પણ શ્રદ્ધા કરે છે.” કોઈપણ રીતે, બુદ્ધિમત્તાની હાજરીમાં તેઓ વ્રત પરિણામનું સંપૂર્ણ ફળ તો મેળવે જ છે.”
જેમ સમ્યગ્દષ્ટિ ગુણઠાણા યોગ્ય પરિણતિની હાજરીમાં અવાન્તર પરિણતિઓનું તારતમ્ય થવા १. गुणस्थानकपरिणामे सति तथा बुद्धिमानोऽपि प्रायेण । जायन्ते जीवस्तत्फलमपेक्ष्यान्ये तु नियम इति ।। २. सम्यग्दृष्टिर्जीव उपदिष्टं प्रवचनं तु श्रद्दधाति । श्रद्दधात्यसद्भावमजानन् गुरुनियोगात् ॥
-
-
-
-
-
-