________________
૨૦૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ केवलिपर्यवसाने तत्तच्चित्रशुद्धसमाचारे, बहुमानो=भावप्रतिबन्धः क्षयोपशमवैचित्र्यान्मृदुमध्याधिमात्रः, कर्त्तव्यो धीरैर्बुद्धिमद्भिः । उपसंहरनाह-कृतं प्रसंगेन पर्याप्तं धर्मबीजप्रख्यापनेनेति" । भावानुरोधेन ह्यनुष्ठानस्यानुमोदनप्रशंसे विहिते, भावश्चापुनर्बन्धकाद्यनुष्ठाने नियत एव, अन्ततो मोक्षाशयस्यापि सत्त्वात्, तस्याप्यचरमपुद्गलपरावर्त्ताभावित्वेन मोहमलमन्दतानिमित्तकत्वेन शुद्धत्वात् । तदुक्तं विंशिकायां -
"मोक्खासओवि णण्णत्थ होइ गुरुभावमलपहावेणं । નદ ગુરૂવારિવારે ઝાડ પત્યાનો સY III” (વિંશત્તિવિંશિવ-૪/૨) તિ |
अन्यत्र चरमपुद्गलपरावर्तादन्यत्र, ततो विषयशुद्धादिकं त्रिविधमप्यनुष्ठानं प्रशस्तमिति सिद्धम् । उक्तं च विंशिकायामेव -
"विसयसरुवणुबंधेण होइ सुद्धो तिहा इहं धम्मो । નં તા મુવાસયાનો સવ્યો વિત્ત સુન્દરો ને ” (વિંશતિવિંશિવ-/ર૦) રૂતિ . विषयशुद्धादिभेदश्चायं योगबिन्दावुपदर्शितः (२११-२१४) -
કરેલા અપુનબંધકના અનુષ્ઠાનથી માંડીને અયોગીકેવળી સુધીના ચિત્તશુદ્ધિથી પ્રવર્તેલા તે તે આચારો પર સ્વયોપશમને અનુસરીને અલ્પ મધ્યમ કે ઘણું બહુમાન કરવું એ તે પ્રયત્નરૂપ છે. આનો ઉપસંહાર કરતાં કહે છે કે ધર્મબીજ અંગેની વધુ વિચારણાથી હવે સર્યું. આમ ભાવને અનુસરીને જ અનુષ્ઠાનની અનુમોદના અને પ્રશંસા કરવાની કહી છે અને ભાવ તો અપુનબંધકાદિથી માંડીને ઉપરના બધા અનુષ્ઠાનોમાં નિયમો હોય જ છે, કેમ કે છેવટે મોક્ષના આશયરૂપ ભાવ તો રહ્યો જ હોય છે. જે અચરમાવર્તામાં આવતો ન હોવાથી જણાય છે કે મોહ રૂપી મલ અલ્પ થવો એ એનું કારણ છે. અને જે ભાવ મોહમલની અલ્પતાથી થતો હોય તે તો શુદ્ધ જ હોય છે. વિંશિકા (૩-૨૦)માં કહ્યું છે કે
(વિષયશુદ્ધાદિ અનુષ્ઠાન) ચરમપુદ્ગલપરાવર્ત સિવાયના કાળમાં ભાવમલની પ્રચુરતાના કારણે મોક્ષનો આશય પણ આવતો નથી. જેમ કે મોટા રોગવિકારની હાજરીમાં પથ્ય જાળવવાનો સમ્યગુ આશય આવતો નથી.” માટે અપુનબંધકાદિ દરેકનું અનુષ્ઠાન શુભભાવયુક્ત હોઈ પ્રશંસનીય અને અનુમોદનીય છે. તેથી વિષયશુદ્ધ વગેરે ત્રણ પ્રકારનું અનુષ્ઠાન પ્રશસ્ત હોય છે એ વાત સિદ્ધ થઈ. વિંશિકામાં જ (૩-૨૦) કહ્યું છે કે –“અહીં ધર્મ વિષય-સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ હોય છે. તેથી મોક્ષના આશયને કારણે તે બધો સુંદર જાણવો.”
વિષયશુદ્ધ વગેરે ભેદોનું સ્વરૂપ યોગબિંદુ (૨૧૧-૨૧૪)માં આવું દેખાડ્યું છે – “વિષય-સ્વરૂપ
૭
)
१. मोक्षाशयोऽपि नान्यत्र भवति गुरुभावमलप्रभावेण । यथागुरुव्याधिविकारे न जातु पथ्याशयः सम्यक् ॥ २. विषयस्वरूपानुबन्धेन भवति शुद्धो विधेह धर्मः। यत्ततो मोक्षाशयात्सर्वः किल सुन्दरो ज्ञेयः॥