________________
અનુમોદના-પ્રશંસા વિચાર
૨૦૩ हितावहमिति । भावविशिष्टं तु अपुनर्बन्धकादिभावसंवलितं तु, अन्यदपि विषयशुद्धादिकमपि वस्त्वनुमोद्यम्, 'भावविशिष्टा क्रिया सुन्दरा' इत्यादिप्रशंसया भावकारणत्वेन विषयशुद्धादावपि कृत्ये स्वोत्साहसंभवात् । न चैवमपुनर्बंधकोचितविषयशुद्धकृत्येऽपि साधोः प्रवृत्त्यापत्तिः, स्वाभिमततत्तद्धर्माधिकारीष्टसाधनत्वेन प्रतिसंहितेऽधस्तनगुणस्थानवर्त्यनुष्ठाने स्वोत्साहसंभवेऽपि स्वाधिकाराभावेन तत्राप्रवृत्तेः, अत एव 'शोभनमिदमेतावज्जन्मफलमविरतानां' इतिवचनलिङ्गगम्यस्वोत्साहविषयेऽपि जिनपूजादौ श्राद्धाचारे न साधूनां प्रवृत्तिरिति बोध्यम्, इत्थं च भावानुरोधादपुनर्बंधकादेरारभ्यायोगिकेवलिगुणस्थानं यावत्सर्वमपि धर्मानुष्ठानमनुमोदनीयं प्रशंसनीयं चेति सिद्धम् । उक्तं चोपदेशपदसूत्रवृत्त्योः -
“તા પ્રષ્યિ પત્તો મોટે વીર વયમિ | વહુમાળો ચડ્યો વીરેટિં ાં પસંજોf Iારરૂ૪” _ "तत्-तस्मात्, एतस्मिन्=धर्मबीजे प्रयत्नो यत्नातिशयः, कर्त्तव्यो धीरैः इत्युत्तरेण योगः, किंलक्षणः प्रयत्नः कर्तव्यः? इत्याशङ्क्याह-ओघेन सामान्येन, वीतरागवचने वीतरागागमप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगि
બને છે. આમ નક્કી થાય છે કે મિથ્યાત્વી વગેરેના પણ સ્વરૂપશુદ્ધ એવા દાનાદિ જાતિથી તો અનુમોદનીય પણ છે જ. વળી અપુનબંધકાદિ ભાવયુક્ત હોય તો તો વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાનો પણ અનુમોદનીય બની જાય છે. કેમ કે ભાવના કારણભૂત હોઈ વિષયશુદ્ધ વગેરે રૂપ બનેલા કૃત્ય અંગે પણ “ભાવવાળી ક્રિયા સારી હોય છે' ઇત્યાદિ પ્રશંસા દ્વારા પોતાનો ઉત્સાહ જાગી શકે છે.
શંકા અપુનબંધકજીવ સ્વઉચિત જે વિષયશુદ્ધ અનુષ્ઠાન કરતો હોય તે જોઈને ઉક્ત પ્રશંસા દ્વારા સાધુને પણ જો તે અનુષ્ઠાનનો ઉત્સાહ જાગતો હોય તો તો સાધુએ પણ તે અનુષ્ઠાન કરવાની આપત્તિ આવશે.
સમાધાન: નીચલા ગુણસ્થાન યોગ્ય અનુષ્ઠાન અંગેનું “આ અનુષ્ઠાન સ્વઅભિમત એવા તે તે ધર્મના અધિકારીજીવોના ઈષ્ટનું સાધન છે” એવું જ્ઞાન થએ છતે સાધુને તે અનુષ્ઠાન અંગે ઉત્સાહ જાગવા છતાં પોતાનો અધિકાર ન હોવાથી પ્રવૃત્તિ કરવાની આપત્તિ આવતી નથી. તેથી જ “આ બહુ સુંદર અનુષ્ઠાન થયું, ખરેખર આ જ અવિરત-જીવોના જન્મનું ફળ છે' ઇત્યાદિ નીકળી પડતા શબ્દોથી જણાતી પોતાના અંદરના ઉત્સાહના વિષયભૂત બનતી એવી પણ શ્રાવકોના આચાર રૂપ જિનપૂજા વગેરેને સાધુઓ પોતે કરતાં નથી. આમ ભાવની મુખ્યતા કરીએ તો અપુનબંધકથી માંડીને અયોગીકેવળી ગુણઠાણા સુધીનું સઘળું ધર્માનુષ્ઠાન અનુમોદનીય અને પ્રશંસનીય છે એ વાત સિદ્ધ થાય છે. ઉપદેશપદ સૂત્ર (૨૩૪) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે
માટે ધીરપુરુષોએ આ ધર્મબીજ અંગે વિશેષ પ્રયત્ન કરવો. સામાન્યથી વીતરાગવચને પ્રતિપાદન
१. तदेतस्मिन् प्रयत्नः ओघेन वीतरागवचने । बहुमानः कर्त्तव्यो धीरैः कृतं प्रसंगेन ।।