________________
૧૦૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ एतस्मिन् ग्रन्थिभेदे सति संसारो जीवानां तीर्थकराद्याशातनाबहुलानामपि । अत्र दृष्टान्ताः कूलवालकगोशालकाતો વાવ્યા:' રૂતિ .
एवं च-'उत्कर्षतोऽप्यपार्धपुद्गलपरावर्तावशेषसंसारस्यैव मार्गानुसारित्व'मिति यत्केनचिदुक्तं तत्केनाभिप्रायेणेति विचारणीयं मध्यस्थैः, न ह्येवमपुनर्बन्धकापेक्षया कालभेदेन ग्रन्थिभेदस्य पुरस्करणमुपपद्यते, पराभिप्रायेणापार्द्धपुद्गलावर्त्तकालमानस्योभयत्राविशेषाद्। एवं वदतो भ्रान्तिमूलं तावच्चरमयथाप्रवृत्तकरणविभागभाजामेवापुनर्बन्धकादीनामधिकारित्वपणनम्, तादृशानां तेषां सम्यપુગલો ગ્રહણ - નિસર્ગ (મોચન) વડે જેમાં પરિવર્તન=એક બીજી પરિણતિ પામે તે પુદ્ગલપરાવર્ત કાળ.
(માર્ગાનુસારિતાનો કાળ દેશોનઅર્ધપુ. હોવાની માન્યતામાં અસંગતિ) આમ ઉપદેશપદ વગેરેના વચન પરથી જણાય છે કે “માગનુસારિતા વહેલામાં વહેલી ચરમપુદ્ગલપરાવર્ત શેષ હોય ત્યારે પ્રાપ્ત થાય છે.” તેથી — “જેઓનો સંસાર ઉત્કૃષ્ટપણે પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જ શેષ હોય તેઓ જ માર્ગાનુસારી બને છે” – એવું જે કોઈએ કહ્યું છે તે કયા અભિપ્રાયથી કહ્યું છે? એ મધ્યસ્થો માટે વિચારણીય બાબત છે. તે આ રીતે - તેઓના આ વચન પરથી ફલિત એ થાય છે કે માર્ગાનુસારિતાનો તે દેશોન અર્ધપગલપરાવર્તકાલ જ વચનૌષધપ્રયોગકાલ છે, કેમ કે માર્ગાનુસારી જીવોને તે પ્રયોગ હોય છે. તેથી વચનૌષધ પ્રયોગના અધિકાર માટે “અપુનબંધક વગેરે એવું પણ જે કહ્યું છે તેમાં પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત શેષ સંસારવાળા જ અપુનબંધક વગેરે લેવા પડે. અને તો પછી “અપુનર્ધધકકાલ કરતાં ગ્રન્થિભેદકાલમાં વચનૌષધપ્રયોગ વધુ અસરકારક હોય છે.” ઇત્યાદિરૂપે ગ્રન્થિભેદમાં અપુનબંધકની અપેક્ષાએ જે મુખ્યતા દેખાડી છે તે અસંગત થઈ જશે, કારણ કે ઉક્ત વચન કહેનારના અભિપ્રાય મુજબ તો વચનૌષધપ્રયોગના અવસરભૂત અપુનબંધકનો કાલ અને પ્રન્થિભેદનો કાળ એ બંને દેશોના અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો સમાન જ છે. માટે માર્ગાનુસારિતાનો કાલ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત માનવો યોગ્ય નથી.
તે માન્યતાનો ભ્રમ ઊભો થવાનું કારણ). જેઓનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જ બાકી હોય તેઓ જ માગનુસારી હોય” તેમના આવા ભ્રમનું મૂળ કારણ ઉપદેશપદની વૃત્તિનું એક વચન બન્યું છે. જે વચન ચરમયથાપ્રવૃત્તકરણવિભાગે રહેલા અપુનબંધકાદિને જ અધિકારી તરીકે જણાવે છે. વચનૌષધ પ્રયોગના અધિકારકાળને જણાવનારી ઉપદેશપદની ૪૩૨મી ગાથાની વૃત્તિનું તે વચન આ છે-“પતી વરમયથાપ્રવૃત્ત
મામાનાવેવ વિશે” આ કથન પણ પૂર્વપક્ષીના ઉક્ત ભ્રમનું કારણ એટલા માટે બન્યું કે આ વચનમાં રહેલા વર' શબ્દનો એણે ઉપલકીયો અર્થ કર્યો. અર્થાત્ તેણે એવો અર્થ કર્યો કે જે યથાપ્રવૃત્ત