________________
૧૭૧
ઉદધાવિવ૦ શ્લોકની પ્રાચીન વ્યાખ્યા સંગત सर्वज्ञ एव भवति, नापरः, स चास्मदभिमतः सुगतादिरेव' इति शाक्यादीनां 'देवोऽर्हन्नैव परमस्मन्मार्गप्रणेता' इत्यादि च मिथ्यात्वबीजं दिगम्बरादीनामस्त्येवेति न तेषु धर्मबीजसंभव इति वाच्यम्, तथापि तादृशपक्षपातरहितानां 'यः कश्चिद् रागादिरहितो विशिष्टपुरुषः स देवः' इत्यादि संमुग्धश्रद्धानवतां भगवदभिहितकतिपयसुन्दरार्थग्राहिणां धर्मबीजसद्भावस्य प्रतिहन्तुमशक्यत्वात्, औघिकयोगदृष्ट्या तत्प्रणीतवाक्येषु सुन्दरार्थमुपलभ्यान्यस्याप्यादिधार्मिकत्वोपपत्तेश्चेत्यध्यात्मदृष्ट्या विचारणीयं, तां વિના વાવતિવાલાવિવ્યાપારન્ તત્તાપ્રતિપઃ | તો યોગવિની (૬૭-૬૮) – वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ।। अध्यात्ममत्र परम उपायः परिकीर्तितः । गतौ सन्मार्गगमनं यथैव ह्यप्रमादिनः ।। इति ।
अन्योऽपि व्यवहारेणान्यमार्गस्थोऽपि, तदनुसारी जिनेन्द्र श्रुतमूलार्थपदानुसारी, तत्-तस्माછે કે “દેવ રાગ-દ્વેષરહિત તેમજ સર્વજ્ઞ જ હોય છે અને તેવા તો આપણે માનેલા સુગત વગેરે જ છે”
જ્યારે દિગંબર વગેરેની માન્યતા એવી હોય છે કે “દેવ તો શ્રી અરિહંત જ છે પણ તેઓ આપણા દિગમ્બર માર્ગના જ પ્રણેતા છે” ઇત્યાદિ આમ આ બધા જીવોમાં આવું મિથ્યાત્વબીજ હાજર હોવાથી ધર્મબીજપ્રાપ્તિનો સંભવ હોતો નથી.
(પક્ષપાતશૂન્ય જૈનેતરમાં પણ ધર્મબીજ સંભવિત) સમાધાનઃ પક્ષપાતરૂપ તેવી માન્યતાવાળા અન્ય દર્શનસ્થ જીવોમાં તેનો સંભવ ન હોવા છતાં તેવા પક્ષપાત વિનાના અને “જે કોઈ રાગાદિશૂન્ય હોય તે વિશિષ્ટ પુરુષ દેવ છે' ઇત્યાદિ મુગ્ધશ્રદ્ધાવાળા જિનોક્ત કેટલાક સુંદર પદાર્થોને સ્વીકારનારા જીવોમાં તેની હાજરીનો નિષેધ કરી શકાતો નથી. આ સિવાયના અન્ય જીવોમાં પણ ત~ણીત વાક્યોમાંથી ઔધિકયોગદષ્ટિથી સુંદર અર્થની જાણકારી મેળવીને આદિધાર્મિકત્વ હોવું એ સંગત હોવાના કારણે પણ ધર્મબીજનો નિષેધ કરી શકાતો નથી. તેથી અન્ય માર્ગસ્થ જીવોમાં “ધર્મબીજ, આદિધાર્મિત્વ-માર્ગાનુસારિતા વગેરે હોય કે નહિ એ બાબત અધ્યાત્મદષ્ટિથી વિચારવી જોઈએ, કેમ કે માત્ર શુષ્ક વાદ-પ્રતિવાદ સામસામી દલીલો) કરવાથી તત્ત્વ (વાસ્તવિકતા) જાણી શકાતું નથી. યોગબિન્દુ (૬૭-૬૮) માં કહ્યું છે કે – “અસિદ્ધાદિ દોષના પરિહારપૂર્વક નિશ્ચિત વાદ અને પ્રતિવાદને કરનારા ચર્ચાકારો વાસ્તવિક તત્ત્વને પામી શકતાં નથી. જેમ કે ઘાંચીનો બળદ ઘણી ગતિ કરવા છતાં કોઈ સ્થાનને મેળવતો નથી. તત્ત્વપ્રાપ્તિનો તો અધ્યાત્મ જ શ્રેષ્ઠ ઉપાય કહેવાયો છે, જેમ કે ઈષ્ટનગરની પ્રાપ્તિનો ઉપાય અપ્રમત્ત વ્યક્તિનું ગમન છે” આ પરમ ઉપાયભૂત અધ્યાત્મદષ્ટિથી જે જણાય છે તેને જણાવતાં ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં કહે છે કે તેથી (=અન્યશાસ્ત્રમાં રહેલ સમાન અર્થપદ જિનેન્દ્રશ્રુતમૂલક હોવાના કારણે) વ્યવહારનયથી અન્યમાર્ગમાં