________________
૧૮૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭ सदनुष्ठानरागमात्रेण तदनुष्ठानं धर्ममात्रहेतुतया पर्यवस्यति । तदुक्तं पूजामधिकृत्य विंशिकायां (८-८)
"पढमकरणभेएणं गंथासन्नस्स धम्ममित्तफला । सा हुज्जुगाइभावो जायइ तह नाणुबंधुत्ति ।।" तपोविशेषमाश्रित्योक्तं पञ्चाशके (१९-२७) - "एवं पडिवत्तीए इत्तो मग्गाणुसारिभावाओ । चरणं विहिअं बहवे पत्ता जीवा महाभागा ।।" तथा प्रव्रज्यामाश्रित्य तत्रैवोक्तं (पंचा० २-४४) - "दिक्खाविहाणमेअं भाविज्जंतं तु तंतणीईए । सइअपुणबंधगाणं कुग्गहविरहं लहुं कुणइ ।।" एतद्वृत्तिर्यथा- 'दीक्षाविधान=जिनदीक्षाविधिः, एतद् अनन्तरोक्तं, भाविज्जतं तुत्ति भाव्यमानमपि पर्यालोच्यमानमपि, आस्तमासेव्यमानं, सकृबन्धकापुनर्बन्धकाभ्यामिति गम्यम् । अथवा भाव्यमानमेव नाऽभाव्यमानमपि 'तु'शब्दो ‘अपि' शब्दार्थ एवकारार्थो वा, तन्त्रनीत्या आगमन्यायेन, कयोः? इत्याह - सकृदेकदा न पुनरपि च बन्धो मोहनीयकर्मोत्कृष्टस्थितिबन्धनं ययोस्तौ सकृदपुनर्बन्धको तयोः, सकृद्बन्धकस्यापुनर्बन्धकस्य चेत्यर्थः, तत्र 'यो यथाप्रवृत्तकरणेन ग्रन्थिप्रदेशमागतोऽभिन्नग्रन्थिः सकृदेवोत्कृष्टां सागरोपमकोटाकोटिसप्ततिलक्षणां स्थिति भन्त्स्यति असौ सकृद्बन्धक उच्यते ।' 'यस्तु तां तथैव क्षपयन् ग्रन्थिप्रदेशमागतः पुनर्न तां भन्त्स्यति भेत्स्यति તે અનુષ્ઠાનો સદ્અનુષ્ઠાન પરના રાગમાત્રના કારણે ધર્મમાત્રના હેતુરૂપે પરિણમે છે. આઠમી વિંશિકામાં પૂજાના અધિકારમાં કહ્યું છે કે “પ્રથમકરણ અવસ્થાના કારણે ગ્રન્થિદેશે રહેલ જીવની તે તે ક્રિયા ધર્મમાત્રફલક બને છે. તેમજ સરળતા વગેરે ભાવો ઊભા થાય છે અને અનુબંધ પડતા નથી.”
તપવિશેષને ઉદ્દેશીને પંચાશક (૧૯-૨૭) માં કહ્યું છે કે “કુશળ અનુષ્ઠાનોમાં નિરુપદ્રવતા માટે સાધર્મિક દેવતાઓની આ રીતે (તપ રૂપ ઉપચારથી) પ્રતિપત્તિ કરવાથી તેમજ કષાયનિરોધાદિની પ્રધાનતાવાળા તપથી માર્ગાનુસારી ભાવ દ્વારા ઘણા મહાભાગ્યશાળી જીવો વિહિત એવા ચારિત્રને પામ્યા છે.” તથા પ્રવ્રજયાને આશ્રીને પંચાશક (૨-૪૪)માં જ કહ્યું છે કે “શ્રીજિનેશ્વર ભગવાને પ્રરૂપેલ આ દીક્ષાવિધિનું આસેવન જ નહિ, પણ સકુબંધક અને અપુનબંધક જીવોથી ભાવિત કરાતી પણ તે (અથવા ભાવિત કરાતી જતે, ભાવિત ન કરાતી તે નહિ) સકૃબંધક અને અપુનબંધકજીવોના અસગ્ગહનો શીધ્ર અભાવ કરે છે. યથાપ્રવૃત્તકરણથી ગ્રન્થિદેશે આવેલ જે અભિન્નગ્રન્થિક જીવ હવે ભવિષ્યમાં એક જ વાર ૭૦ કોટાકોટી સાગરોપમરૂપે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો છે તે સમૃદ્ધધક કહેવાય છે અને કર્મસ્થિતિને કાપતો કાપતો ગ્રન્થિદેશે આવેલો જે જીવ તે ઉત્કૃષ્ટ સ્થિતિને હવે ક્યારેય બાંધવાનો
१. प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नस्य धर्ममात्रफला। सा खल्वृजुकादिभावो जायते तथा नानुबन्ध इति ॥ २. एवं प्रतिप्रत्त्येत्तो मार्गानुसारिभावात् । चरणं विहितं बहवः प्राप्ता जीवा महाभागाः ॥ ३. दीक्षाविधानमेतद् भाव्यमानं तु तन्त्रनीत्या। सकृदपुनर्बन्धकयोः कुग्रहविरहं लघु करोति ॥