________________
આરાધક-વિરાધક ચતુર્થંગી
"जो जहवायं न कुणइ मिच्छद्द्द्दिट्ठी तओ हु को अण्णो । वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। " (पिण्डनिर्युक्ति १८६ ) इति । तस्मादत्रानेकान्त एव श्रेयानिति ।। २६ ।।
गीतार्थनिश्रितमपि देशाराधकमाह
-
पढमकरणभेएणं गंथासन्नो जई व सड्डो वा । गमणयमयभेआ इह देसाराहगो णेओ ।।२७।।
प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नो यतिर्वा श्राद्धो वा । नैगमनयमतभेदादिह देशाराधको ज्ञेयः ।। २७ ।।
૧૮૩
पढमत्ति । प्रथमकरणभेदेन= यथाप्रवृत्तकरणावस्थाविशेषेण, ग्रन्थ्यासन्नो = ग्रन्थिनिकटवर्त्ती अपुनर्बंधकादिभावशाली, यतिर्वा श्राद्धो वेह प्रकृतविचारे, नैगमनयमतभेदात्-प्रस्थकन्यायेन विचित्रावस्थाऽभ्युपगन्तृनैगमनयमतविशेषाश्रयणाद्देशाराधको ज्ञेयः । अयं भावः - गीतार्थास्तावत् प्रकृतिभद्रकत्वादिगुणवतां प्राणिनां योग्यताविशेषमवगम्य केषाञ्चिज्जिनपूजा - तपोविशेष-प्रतिक्रमण-सामायिकादिश्रावकधर्मं समर्पयन्ति, केषाञ्चिच्च प्रव्रज्यामपि तेषां चाव्युत्पन्नदशायां
(૧૮૬)માં કહ્યું છે કે “જે જેવું બોલે છે તેવું કરતો નથી તેના કરતાં વધુ ગાઢ મિથ્યાત્વી બીજા કોણ હોય ? કેમ કે બીજાઓને શંકાઓ ઊભી કરતો તે તેઓના મિથ્યાત્વને વધારે છે.” તેથી લૌકિક મિથ્યાત્વ પ્રબળ હોય છે કે લોકોત્તર ? એ બાબતમાં અનેકાન્ત માનવો જ યોગ્ય છે. ૫૨૬॥
હવે ગીતાર્થનિશ્રિત એવા પણ દેશઆરાધકની વાત ગ્રન્થકાર કરે છે
ગાથાર્થ ઃ પ્રથમકરણની અવસ્થાના કારણે ગ્રન્થિની સમીપમાં રહેલ સાધુ કે શ્રદ્ધાવાનૢ ગૃહસ્થને પ્રસ્તુત વિચારણામાં નૈગમનયમતે દેશઆરાધક જાણવો.
(अव्युत्पन्नदृशानां अनुष्ठानो)
યથાપ્રવૃત્તકરણ રૂપે વિશેષ અવસ્થાના કારણે ગ્રન્થિની નજીક રહેલ અપુનબંધકાદિભાવયુક્ત સાધુને કે શ્રાદ્ધને આ પ્રસ્તુત વિચારણામાં, પ્રસ્થકના દૃષ્ટાન્ત મુજબ વિચિત્ર અવસ્થાઓને સ્વીકા૨ના૨ નૈગમનયમતને આશ્રીને દેશઆરાધક જાણવો. તાત્પર્ય એ છે કે - ગીતાર્થ મહાત્માઓ ભદ્રકપ્રકૃતિ વગેરે ગુણયુક્ત જીવોની વિશેષ પ્રકારની યોગ્યતા જોઈને કોઈને જિનપૂજા, કોઈને પ્રતિક્રમણ, કોઈને સામાયિક વગેરે રૂપ શ્રાવક ધર્મ આપે છે. એમ કોઈકને દીક્ષા પણ આપે છે. આ બધા જીવોને અવ્યુત્પન્નદશામાં
१. यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः ? । वर्धयति च मिथ्यात्वं परेषां शङ्कां जनयन् ॥