________________
૧૬૪.
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ गमस्य तदेकानुपूर्वीकरचनारूपसंबन्थाभावेन खण्डनं त्वपाण्डित्यविभितमेव, न ह्येवंभूतसंबन्धेन साधूनां तद्वचनादसंयतत्वापत्तिः, शुद्धाशुद्धविवेकेनैव साधुभिस्तत्परिग्रहात् । न च 'शाक्यादिप्रवादा जैनागमसमुद्रसम्बन्धिनो बिन्दवः' इति प्रवाहपतितमेव वचनम् । (धन. पञ्चा. ४१) पावंति जसं असमंजसावि वयणेहिं जेहिं परसमया । तुह समयमहोअहिणो ते मंदा बिंदुणिस्संदा ।। इति परमश्रावकेण धनपालपण्डितेनापीत्थमभिधानात् । किञ्च - जं काविलं दरिसणं एअं दव्वट्ठिअस्स वत्तव्वं । सुद्धोअणतणयस्स उ परिसुद्धो पज्जवविअप्पो ।। दोहि वि णएहिं णीअं सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयपहाणतणेण अण्णुण्णणिरवेक्खं ।।
इत्यादि सम्मतिग्रन्थेऽपि (३-४८/४९) शाक्यादिप्रवादानां जैनागममूलत्वं सुप्रसिद्धम्, तस्य द्रव्यार्थिकपर्यायार्थिकोभयनयरूपत्वात् । यच्च सिद्धसेनः (संमति १-३)
હોવા રૂપ સંબંધિત્વ માની શકાતું નથી. એવું જે તે સંબંધિત્વનું ખંડન કર્યું તે તો પોતાના અપાંડિત્યની જ ચેષ્ટા છે. કેમ કે સાધુઓમાં અસંયતત્વ આવી જવાની જે આપત્તિને આગળ કરીને તે સંબંધિત્વનું પૂર્વપક્ષ ખંડન કરવા માંગે છે તે આપત્તિ જ આવો સંબંધ માનવા છતાં આવતી નથી. તે પણ એટલા માટે કે સમાનવÍદિવાળા વાક્યોમાંથી પણ સાધુઓ તો શુદ્ધ-અશુદ્ધનો વિવેક કરવા પૂર્વક જ વાક્ય ગ્રહણ કરે છે. વળી ‘શાજ્યાદિ પ્રવાદો જૈનાગમસમુદ્ર સંબંધી બિંદુઓ છે એ પણ નદીધોલપાષાણ ન્યાય મુજબ નવી નવી અગદ્દે ઊભી થઈ ગયેલી વાત નથી. કેમ કે પરમશ્રાવક ધનપાલપંડિતે પણ કહ્યું છે કે ‘ઢંગધડા વગરના એવા પણ પરદર્શનો જે વચનોના કારણે લોકમાં યશ પામે છે તે વચનો તારા સિદ્ધાન્ત રૂપી મહાસમુદ્રના નાના બિન્દુનિયંદ છે.” વળી,
(બૌદ્ધાદિદર્શનો જિનાગમમૂલક છે) જે કપિલનું દર્શન છે તે દ્રવ્યાર્થિકનયની વક્તવ્યતા છે. જ્યારે શુદ્ધોદનતનય (બૌદ્ધ)નું દર્શન પરિશુદ્ધ પર્યાયાર્થિકનય રૂપ છે. તેમજ ઉલુક (વૈશેષિક) નયે પોતાના શાસ્ત્રો તે બને નયોને અનુસરીને બનાવ્યા છે અને છતાં એ પણ મિથ્યા જ છે, કેમ કે તેણે તે નયોનો સમાવેશ અન્યોન્યનિરપેક્ષ રીતે પોતપોતાના વિષયોની પ્રધાનતા જળવાઈ રહે તે રીતે કર્યો છે.” ઇત્યાદિ સમ્મતિ ગ્રન્થ (૩-૪૮૪૯)માંથી પણ શાક્યાદિ પ્રવાદો જૈનાગમમૂલક છે એ વાત જાણી જ શકાય છે, કેમ કે જૈનાગમ પોતે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભયનયાત્મક જ છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ જ (સમ્મતિ ૧-૩) કહ્યું છે કે
१. प्राप्नुवन्ति यशोऽसमञ्जसा अपि यैर्वचनैः परसमयाः। तव समयमहोदधेः तानि मन्दा बिन्दुनिस्यन्दाः॥ २. यत्कापिलं दर्शनमेतद् द्रव्यार्थिकस्य वक्तव्यम् । शुद्धोदनतनयस्य तु परिशुद्ध: पर्यवविकल्पः ॥
द्वाभ्यां नयाभ्यां नीतं शास्त्रमुलूकेन तथाऽपि मिथ्यात्वम्। यत्स्वविषयप्रधानत्वेनान्योन्यनिरपेक्षम् ॥