________________
૧૩૦
धर्मपरीक्षu (भाग-१ / था-१८ हीनश्च देशाराधक इति प्रथमो भङ्गः १ । ज्ञानदर्शनसंपन्नः क्रियाहीनश्च देशविराधक इति द्वितीयः २ । ज्ञानदर्शनसंपन्नः क्रियासंपन्नश्च सर्वाराधक इति तृतीयः ३ । ज्ञानदर्शनासंपन्नः क्रियाहीनश्च सर्वविराधक इति चतुर्थः ।
तथा च भगवतीसूत्रं - (श. ८ उ.१०) एवं खलु मए चत्तारि पुरिसजाया पण्णत्ता । तं जहा-१ सीलसंपन्ने णाम एगे णो सुअसंपन्ने । २ सुअसंपन्ने णामं एगे णो सीलसंपन्ने । ३ एगे सीलसंपन्नेवि सुअसंपन्नेवि । ४ एगे णो सीलसंपन्ने णो सुअसंपन्ने । तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुअवं, उवरए अविण्णायधम्मे, एस णं गोअमा! मए पुरिसे देसाराहए पण्णत्ते १ । तत्थ णं जे से दुच्चे पुरिसजाए से णं पुरिसे असीलवं सुअवं, अणुवरए विण्णायधम्मे, एस णं गोअमा ! मए पुरिसे देसविराहए पण्णत्ते २ । तत्थ णं जे से तच्चे पुरिसजाए से णं पुरिसे सीलवं सुअवं, उवरए विण्णायधम्मे, एस णं गोयमा! मए पुरिसे सव्वाराहए पण्णत्ते ३ । तत्थ णं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे असीलवं असुअवं, अणुवरए अविण्णायधम्मे । एस णं गोअमा ! मए पुरिसे सव्वविराहए पण्णत्ते ४।। एतवृत्तिर्यथा-एवमित्यादि । एवं वक्ष्यमाणन्यायेन, पुरिसजाएत्ति पुरुष
છે. માર્ગાનુસારી ક્રિયાયુક્ત હોય પણ જ્ઞાન-દર્શનહીન હોય તે દેશઆરાધક ૧. જ્ઞાન-દર્શન સંપન્ન હોય પણ ક્રિયાશૂન્ય હોય તે દેશવિરાધક ૧. જ્ઞાનદર્શનયુક્ત અને ક્રિયાસંપન્ન હોય તે સર્વઆરાધક ૩. જ્ઞાનદર્શનવિકલ અને ક્રિયારહિત હોય તે સર્વવિરાધક ૪. શ્રી ભગવતીજીસૂત્ર (શ. ૮ ઉ. ૧૦)માં કહ્યું છે કે “મારા વડે ચાર પ્રકારે પુરુષોની પ્રરૂપણા કરાઈ છે. તે આ રીતે ૧. કેટલાક શીલસંપન્ન હોય છે, શ્રુતસંપન્ન નહિ. ૨. કેટલાક શ્રુતસંપન્ન હોય છે, શીલસંપન્ન નહિ. ૩ કેટલાક શીલસંપન્ન પણ હોય છે, શ્રુતસંપન્ન પણ હોય છે, અને ૪. કેટલાક શીલસંપન્ન પણ હોતા નથી અને શ્રુતસંપન્ન પણ નહિ. તેમાંથી જે પહેલા પ્રકારનો પુરુષ છે તે શીલવાન્ - અશ્રુતવાનું હોય છે. અર્થાત્ પાપક્રિયાથી અટકેલ અને ધર્મનો અજાણકાર હોય છે. એ મારા વડે દેશઆરાધક કહેવાયો છે. જે બીજા પ્રકારનો પુરુષ છે તે અશીલવાન-શ્રુતવાનું હોય છે અર્થાત્ પાપથી અટકેલ નહિ પણ ધર્મનો જાણકાર એ પુરુષ મારા વડે દેશવિરાધક કહેવાયો છે. જે ત્રીજા પ્રકારનો પુરુષ છે તે શીલવાનુશ્રુતવાનું હોય છે અર્થાત્ પાપથી અટકેલ અને ધર્મનો જાણકાર હોય છે. તે પુરુષ મારા વડે સર્વઆરાધક કહેવાયો છે. જે ચોથા પ્રકારનો પુરુષ હોય છે તે અશીલવાન્ - અશ્રુતવાનું હોય છે. અર્થાત્ પાપથી અટકેલ હોતો નથી કે ધર્મનો જાણકાર પણ
-
-
-
-
१. एवं खलु मया चत्वारः पुरुषजाताः प्रज्ञप्ताः। तद्यथा-शीलसंपन्नो नाम एकः नो श्रुतसपन्नः, श्रुतसंपन्नो नामः एकः नो
शीलसंपन्नः, एकः शीलसंपन्नोऽपि श्रुतसंपन्नोऽपि, एको नो शीलसंपन्नः नो श्रुतसंपन्नः । तत्र यः स प्रथम पुरुषजातः स पुरुषः शीलवानश्रुतवान्, उपरतोऽविज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषजातः देशाराधकः प्रज्ञप्तः १ । तत्र यः स द्वितीयः पुरुषजातः स पुरुषोऽशीलवान् श्रुतवान्, अनुपरतो विज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषः देशविराधक प्रज्ञप्तः २ । तत्र यः स तृतीयः पुरुषजातः स पुरुष शीलवान् श्रुतवान् उपरतो विज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषः सर्वाराधकः प्रज्ञप्तः ३ । तत्र यः स चतुर्थः पुरुषजातः स पुरुषोऽशीलवानश्रुतवान्, अनुपरतोऽविज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषः सर्वविराधकः प्रज्ञप्त इति ४॥