________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૯, ૨૦
सामाचारीकेवलक्रियाप्रभावत एवोपरितनग्रैवेयकेषूत्पद्यन्त इति, असंयताश्च ते सत्यप्यनुष्ठाने चारित्र - परिणामशून्यत्वादिति ।' इत्थं चैतदङ्गीकर्तव्यं - जिनोक्तमनुष्ठानमन्तरेणाराधकत्वाभावाद्, मिथ्यादृष्टित्वमन्तरेण बालतपस्वित्वाभावाच्चेति । । १९।।
૧૩૪
<
एतन्मतं दूषयति
-
तं मिच्छा जं फलओ मुक्खं आराहगत्तमिह पगयं ।
तं च ण एगंतेणं किरियाए भावसुनाए ।। २० ।। तन्मिथ्या यत्फलतो मुख्यमाराधकत्वमिह प्रकृतम् । तच्च नैकान्तेन क्रियया भावशून्यया ।। २० ।।
તેં મિત્તિ । તત્=સપ્રવાવવાઘો મત, મિથ્યા । યવસ્માત્, ફF=પ્રતચતુર્મજ્ઞીપ્રતિપાવવાभगवतीसूत्रे, मुख्यं = मोक्षानुकूलं, आराधकत्वं प्रकृतं, ज्ञानक्रियाऽन्यतरमोक्षकारणवादिनामन्यतीर्थिकानां मतनिरासार्थं तत्समुच्चयवादविशदीकरणायैतत्सूत्रप्रवृत्तेः । प्रत्येकं ज्ञानक्रिययोः स्वल्पसामर्थ्यस्य समुदितयोश्च तयोः संपूर्णसामर्थ्यस्य प्रदर्शनार्थं देशाराधकादिचतुर्भङ्ग्युपन्यासस्य सार्थ -
ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય છે. આ અનુષ્ઠાનોનું પાલન હોવા છતાં ચારિત્રપરિણામશૂન્ય હોવાથી તેઓ અસંયત હોય છે.’” વળી આ દલીલથી પણ અહીં દેશઆરાધક બાલતપસ્વી તરીકે દ્રવ્યલિંગી જ લેવાનો છે, એ વાત સ્વીકારવી જોઈએ. તે દલીલ - દેશઆરાધક કહ્યો છે તેનાથી જિનોક્તસામાચારીના પરિપાલનની હાજરી સૂચિત થાય છે, કેમકે જિનોક્ત અનુષ્ઠાન વિના આરાધકત્વ સંભવતું નથી. બાલતપસ્વી કહ્યો છે એનાથી દ્રવ્યલિંગીપણું સૂચિત થાય છે, કેમ કે મિથ્યાત્વીપણા સિવાય બાલતપસ્વીપણું હોતું નથી. ૧૯૫
અન્યના આ મતને દૂષિત ઠેરવતાં ગ્રન્થકાર કહે છે
(સર્વથા ભાવશૂન્ય ક્રિયાનો અહીં અધિકાર નથી - ઉત્તરપક્ષ)
ગાથાર્થ ઃ અન્યનો આ મત મિથ્યા છે, કેમ કે ફળ ને આશ્રીને જે મુખ્ય હોય તેવા જ આરાધકત્વનો અહીં અધિકાર છે અને તે તો એકાન્તે ભાવશૂન્ય ક્રિયામાં હોતું નથી.
તે સંપ્રદાયબાહ્ય વિવેચકે કહેલ મત ખોટો છે, કેમ કે ભગવતીજીના આ ચતુર્થંગીને જણાવનાર સૂત્રમાં મુખ્ય=મોક્ષને અનુકૂલવહેલું મોડું પણ જે મોક્ષનું કારણ બને તે આરાધકત્વનો અધિકાર છે, કારણ કે ‘એકલું જ્ઞાન જ મોક્ષનું કારણ છે’ કે ‘એકલી ક્રિયા જ મોક્ષનું કારણ છે' એવું કહેતાં અન્યતીર્થિકોના મતને દૂર કરવા માટે “તે બંનેનો સમુદાય જ કારણ છે” એવો જે સમુચ્ચયવાદ આવશ્યક છે તેને સ્પષ્ટ કરવા આ સૂત્ર ઉપસ્થિત થયું છે. તેથી આ દેશઆરાધક વગેરે ચતુર્થંગીનો ઉપન્યાસ “જ્ઞાન અને ક્રિયા બંને જુદા જુદા હોય તો તેઓમાં મોક્ષ મેળવી આપવાનું સામર્થ્ય અલ્પ હોય છે અને ભેગા થઈ જાય તો