________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫ एगो अप्पाहन्ने केवलए चेव वट्टई एत्थ । अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो ।। अन्नो पुण जोग्गत्ते चित्ते णयभेअओ मुणेअव्वो । वेमाणिओववाओत्ति दव्वदेवो जहा साहू ।। तत्थाभव्वादीणं गठिगसत्ताणमप्पहाणत्ति । इयरेसिं जोग्गयाए भावाणाकारणत्तेणं ।। __ अत्र हि द्रव्यशब्दस्य द्वावर्थो-प्रधानभावकारणभावांशविकलं केवलमप्राधान्यम्, संग्रहव्यवहारनयविशेषाद् विचित्रमेकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणं तत्तत्पर्यायसमुचितभावरूपं योग्यत्वं च । ___ तत्र प्रथमार्थेनाभव्यसकृद्बन्धकादीनां द्रव्यक्रियाऽभ्यासपराणां द्रव्याज्ञा, द्वितीयार्थेन चापुनर्बन्धकादीनामिति वृत्तितात्पर्यार्थः ।
नन्वेवमपुनर्बन्धकानां द्रव्याज्ञा व्यवस्थिता, तथाऽपि भिन्नमार्गस्थानां मध्यस्थानामपि मिथ्यादृशां कथमेषा संभवति? जैनमार्गक्रिययैवाव्युत्पन्नदशायामपुनर्बन्धकत्वसिद्धेः, बीजाधानस्यैव तल्लिङ्गબંધક વગેરે ગ્રન્વિકસત્ત્વોને (ગ્રચિદેશે આવેલા જીવોને) દ્રવ્યઆજ્ઞા હોય છે. પણ દ્રવ્ય શબ્દ અહીં સિદ્ધાન્તની રીતભાત મુજબ વિકલ્પવાળો (બે અર્થવાળો) જાણવો. એક કેવલ અપ્રધાન અર્થવાળો છે. જેમકે સદા અભવ્ય અને ક્યારેય પણ ભાવઆચાર્ય ન બનનાર એવો પણ અંગારમર્દક દ્રવ્યઆચાર્ય કહેવાયો. બીજો દ્રવ્ય' શબ્દ જુદા જુદા નયને અનુસારે જુદી જુદી યોગ્યતાના અર્થવાળો છે. જેમ કે વૈમાનિક દેવ બનનાર સાધુ દ્રવ્યદેવ છે. આમાંથી અભવ્ય વગેરે પ્રન્જિકજીવો અંગે અપ્રધાનાર્થક દ્રવ્યશબ્દ વપરાય છે જયારે અપુનબંધક વગેરે બીજા ગ્રન્થિકજીવો અંગે ભાવ આજ્ઞાની કારણતા હોવાથી પ્રધાનાર્થક દ્રવ્યશબ્દ વપરાય છે.” તાત્પર્ય એ છે કે ભાવનું પ્રધાનકારણ બનવાની યોગ્યતા રૂપ ભાવાંશથી પણ શૂન્ય હોય તે કેવલ અપ્રધાનતયા દ્રવ્ય કહેવાય છે. જ્યારે સંગ્રહ - વ્યવહાર નયના ભેદના કારણે વિચિત્ર એવી જે તે તે પર્યાયની પ્રાપ્તિને અનુકૂલ એવી એકભવિક-બદ્ધાયુષ્ક-અભિમુખનામગોત્રરૂપ યોગ્યતાઓ, કે જેમાં હોય છે, તે તે નય અનુસાર પ્રધાનદ્રવ્ય કહેવાય છે. તેમાંથી જિનવચનોને અવલંબી દ્રવ્યક્રિયાના અભ્યાસમાં રત થયેલા અભવ્ય-સકૃબન્ધક વગેરે જીવોને પ્રથમ અર્થવાળી દ્રવ્યઆજ્ઞા હોય છે, જયારે અપુનબંધક વગેરેને બીજા અર્થવાળી દ્રવ્યઆજ્ઞા હોય છે.
(જિનોક્ત ક્રિયાશૂન્યજીવમાં અપુનબંધકતા અસંભવિતઃ પૂર્વપક્ષ) શંકા આ રીતે અપુનબંધકજીવોને દ્રવ્યઆજ્ઞા હોવી સિદ્ધ થઈ છતાં પણ ઇતરમાર્ગમાં રહેલા મધ્યસ્થ જીવોને તે શી રીતે સંભવે? કેમ કે અવ્યુત્પન્નદશામાં (વિશેષ જાણકારી શૂન્ય દશામાં) જૈનમાર્ગોક્ત ક્રિયાથી જ અપુનબંધકત્વની હાજરી સિદ્ધ થઈ શકે છે. તે પણ એટલા માટે કે અપુનબંધકત્વનું લિંગ २. एकोऽप्राधान्ये केवले एव वर्ततेऽत्र । अङ्गारमर्दको यथा द्रव्याचार्यः सदाऽभव्यः ।।
अन्यः पुनर्योग्यत्वे चित्रे नयभेदतो ज्ञातव्यः । वैमानिकोपपात इति द्रव्यदेवो यथा साधुः ।। तत्राभव्यादीनां ग्रन्थिगसत्त्वानामप्रधान इति । इतरेषां योग्यतया भावाज्ञाकारणत्वेन ।।