________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ गलितासद्ग्रहदोषा अवेद्यसंवेद्यपदगतास्तेऽपि ।
सर्वज्ञभृत्यभावात् जैनत्वं यान्ति भावेन ।।१४ ।। गलिआसग्गहदोसत्ति । ते लब्धयोगदृष्टयो मिथ्यात्ववन्तोऽवेद्यसंवेद्यपदगता अपि तत्त्वश्रवणपर्यन्तगुणलाभेऽपि कर्मवज्रविभेदलभ्यानन्तधर्मात्मकवस्तुपरिच्छेदरूपसूक्ष्मबोधाभावेन वेद्यसंवेद्यपदाधस्तनपदस्थिता अपि, भावेन जैनत्वं यान्ति । वेद्यसंवेद्याऽवेद्यसंवेद्यपदयोर्लक्षणमिदं - वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । पदं तद्वद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ।। इति । (योग.समु.७३)
अस्यार्थः - वेद्यं वेदनीयं, वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाविकल्पज्ञानग्राह्यमित्यर्थः, संवेद्यते-क्षयोपशमानुरूपं विज्ञायते यस्मिन् आशयस्थाने, अपायादिनिबन्धनं नरकस्वर्गादिकारणं स्त्र्यादि, तद् वेद्यसंवेद्यपदं निश्चितागमतात्पर्यार्थयोगिनां भवति। अन्यद्-अवेद्यसंवेद्यपदम्, एतद्विपर्ययात् उक्तलक्षणव्यत्ययात्, स्थूलबुद्धीनां મવતિ |
कथं ते भावजैनत्वं यान्ति? इत्यत्र हेतुमाह-सर्वज्ञभृत्यभावात सर्वत्र धर्मशास्त्रपुरस्कारेण तद्वक्तृसर्वज्ञसेवकत्वाभ्युपगमात् । नन्वेवमुच्छिन्ना जैनाऽजैनव्यवस्था, बाबैरपि सर्वैर्नाममात्रेण सर्वज्ञाभ्युपगमात् तेषामपि जैनत्वप्रसङ्गाद्, इत्यतस्तेषां विशेषमाह-गलितासद्ग्रहदोषा इति । येषां
તત્ત્વશ્રવણ સુધીના ગુણોની પ્રાપ્તિ થવા છતાં, કર્મવજ(ગ્રન્થિ)નો ભેદ થવાથી મળતો અનંતધર્માત્મક વસ્તુની જાણકારી રૂપ જે સૂક્ષ્મબોધ તે પ્રાપ્ત થયો ન હોવાથી વેદ્યસંવેદ્યપદથી નીચેના અવેદ્યસંવેદ્યપદમાં રહેલા એવા પણ તે યોગદષ્ટિ પામેલા મિથ્યાત્વીઓ ભાવથી જૈનત્વ પામે છે. વેદ્યસંવેદ્યપદ અને અવેદ્યસંવેદ્યપદનું લક્ષણ આ છે - ભાવયોગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે વસ્તુનું જેવું સ્વરૂપ વેદ-જાણે તે વેદ્ય. જે આશયસ્થાનમાં પોતાના ક્ષયોપશમને અનુસરીને વેદ્યનું અપાય વગેરેના કારણ તરીકે “સ્ત્રી વગેરે નરકનું કારણ છે, દાન વગેરે સ્વર્ગનું કારણ છે.' ઇત્યાદિરૂપે સંવેદન થાય છે તેને વેદસંવેદ્યપદ કહેવાય છે. આગમના તાત્પર્યભૂત અર્થનો જેઓને નિશ્ચય થયો હોય છે તેવા યોગીઓને આ વેદ્યસંવેદ્ય પદ હોય છે. ચિત્તની આનાથી વિપરીત અવસ્થા એ અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. તે સ્કૂલબુદ્ધિવાળા જીવોને હોય છે. વેદ્યસંવેદ્યપદથી નીચે રહેલાં મિથ્યાત્વીઓ ભાવથી જૈન શી રીતે બને છે? એમાં હેતુ બતાવતાં ગ્રન્થકાર કહે છે - સર્વજ્ઞમૃત્યભાવાત્ - અર્થાત્ સર્વત્ર ધર્મશાસ્ત્રને આગળ કરવા દ્વારા તેઓએ તે ધર્મશાસ્ત્રના પ્રણેતા સર્વજ્ઞનું જ સેવકપણું સ્વીકારેલું હોય છે. તેથી તેઓ ભાવથી તો જૈન જ છે.
- આ રીતે તો દુનિયામાં આ જૈન” “આ અન” એવી વ્યવસ્થા જ રહેશે નહિ, બધા જ જૈન બની જશે, કેમ કે જૈન સિદ્ધાન્તોની બહાર રહેલા પણ બધાઓએ નામ માત્રથી તો સર્વજ્ઞને માનેલા જ છે. અર્થાતુ પોતે જે ધર્મ શાસ્ત્રોને આગળ કરીને વર્તે છે તેને સર્વજ્ઞકર્તક જ માને છે. અને તેથી સર્વજ્ઞના