________________
FE
धर्मपरीक्षा माग-१ | ॥था-८
तथा श्रावकदिनकृत्यवृत्तावप्युक्तं-'इह हि सदैव लोकाकाशप्रतिष्ठितानाद्यपर्यवसितभवचक्राख्यपुरोदरविपरिवर्ती जन्तुरनादिवनस्पतिषु सूक्ष्मनिगोदापरपर्यायेष्वनन्तानन्तपुद्गलपरावर्तान्समकाहारोच्छ्वासनिःश्वासोऽन्तर्मुहूर्तान्तर्जन्ममरणादिवेदनाव्रातमनुभवति' इत्यादि । तथा ‘एवं च तथाविधभव्यजन्तुरप्यनन्तकालमव्यवहारराशौ स्थित्वा कर्मपरिणामनृपादेशात्तथाविधभवितव्यतानियोगेन व्यवहारराशिप्रवेशत उत्कर्षण बादरनिगोदपृथिव्यप्तेजोवायुषु प्रत्येकं सप्तति(कोटा)कोटिसागरोपमाणि तिष्ठन्ति । एषा च क्रिया सर्वत्र योज्या। एतेष्वेव सूक्ष्मेष्वसंख्यलोकाकाशप्रदेशसमा उत्सर्पिण्यवसर्पिण्यः' इत्यादि ।
पुष्पमालाबृहवृत्तावप्युक्तं-'ननु कथमित्थं मनुष्यजन्म दुर्लभं प्रतिपाद्यते? उच्यते-समाकर्णय कारणम् - अव्ववहारनिगोएसु ताव चिटुंति जंतुणो सव्वे । पढमं अणंतपोग्गलपरिअट्टे थावरत्तेणं ।। तत्तो विणिग्गया वि हु ववहारवणस्सइंमि णिवसंति । कालमणंतपमाणं अणंतकायाइभावेणं ।। तत्तोवि समुव्वट्टा पुढविजलानलसमीरमज्झंमि । अस्संखोसप्पिणिसप्पिणीओ णिवसंति पत्तेयं ।। संखेज्जं पुण कालं वसंति विगलिंदिएसु पत्तेयं । एवं पुणो पुणो वि य भमंति ववहाररासिंमि ।।
તથા શ્રાવકદિનકૃત્યની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અહીં હંમેશાં લોકાકાશમાં પ્રતિષ્ઠિત અને અનાદિ અનંત એવા ભવચક્ર નામના નગરના મધ્યભાગમાં રહેલ જીવ સૂક્ષ્મનિગોદ એવા પર્યાયવાચી નામવાળી અનાદિવનસ્પતિમાં અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ સુધી બીજા અનંતાનંત જીવો સાથે એક સાથે આહાર ઉચ્છવાસ-નિઃશ્વાસ કરતો અંતર્મુહૂર્તની પણ અંદર જન્મ-મરણાદિની વેદનાના સમૂહને અનુભવે છે.” વગેરે... તથા “એમ તેવા પ્રકારનો ભવ્યજીવ પણ અનંતકાલ સુધી અવ્યવહારરાશિમાં રહીને કર્મપરિણામ રાજાની આજ્ઞાથી તેવા પ્રકારની ભવિતવ્યતા અમલી બનવાના કારણે વ્યવહારરાશિમાં પ્રવેશ કરીને ત્યારથી માંડીને બાદરનિગોદ-પૃથ્વી-અપ-તેલ-વાયુકામાં દરેકમાં ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ રહે છે. આ ઉત્કૃષ્ટથી રહે છે એટલું ક્રિયાપદ સર્વત્ર જાણવું. આ જ નિગોદ-પૃથ્વીકાય વગેરેના સૂક્ષ્મભેદોમાં તે અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ઉત્કૃષ્ટથી રહે छ. ३..."
પુષ્પમાળાની બૃહદ્વૃત્તિમાં પણ કહ્યું છે કે “પ્રશ્ન-મનુષ્યભવને આમ અત્યંત દુર્લભ કેમ કહો છો? ઉત્તર-સાંભળો કારણ, “પહેલાં બધા જીવો અનંત પુદ્ગલપરાવર્ત સુધી સ્થાવર તરીકે અવ્યવહાર નિગોદોમાં રહે છે. ત્યાંથી નીકળીને પણ અનંતકાલ સુધી અનંતકાય વગેરે રૂપે વ્યવહાર-વનસ્પતિમાં રહે છે. ત્યાંથી નીકળીને પણ પૃથ્વી-અપૂતેલ-વાયુકાયામાં દરેકમાં અસંખ્ય અવસર્પિણી-ઉત્સર્પિણી રહે १. अव्यवहारनिगोदेषु तावत्तिष्ठन्ति जन्तवः सर्वे । प्रथममनन्तपुद्गलपरावर्तान् स्थावरत्वेन ॥
ततो विनिर्गता अपि च व्यवहारवनस्पतौ निवसन्ति । कालमनन्तप्रमाणमनन्तकायादिभावेन ॥ ततोऽपि समुद्वृत्ताः पृथिवीजलानलसमीरमध्ये। असंख्योत्सर्पिण्यवर्पिणीनिवसन्ति प्रत्येकम् ॥ संख्येयं पुनः कालं वसन्ति विकलेन्द्रियेषु प्रत्येकम् । एवं पुनः पुनरपि च भ्रमन्ति व्यवहारराशौ ॥