________________
૭૭
મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ पूजनं ज्ञेयम् । कीदृशं? इत्याह-शौचश्रद्धासमन्वितम्, शौचेन शरीरवस्त्रद्रव्यव्यवहारशुद्धिरूपेण, श्रद्धया =હુમાનેન, સમન્વિતંત્રયુમિતિ ભારદ્દા
अविशेषेण सर्वेषामधिमुक्तिवशेन वा । गृहिणां माननीया यत्सर्वे देवा महात्मनाम् ।।११७ ।। • अविशेषेण साधारणवृत्त्या सर्वेषां पारगत-सुगत-हर-हरि-हिरण्यगर्भादीनां, पक्षान्तरमाह-अधिमुक्तिवशेन वा=अथवा यस्य यत्र देवतायामतिशयेन श्रद्धा तद्वशेन, कुतः? इत्याह-गृहिणां अद्यापि कुतोऽपि मतिमोहादनिर्णीतदेवताविशेषाणां, माननीयाः गौरवार्हाः, यद्यस्मात् सर्वे देवा उक्तरूपाः, महात्मनां परलोकप्रधानतया પ્રશસ્તાત્મનામતિ પાર૭ા.
एतदपि कथम्? इत्याह - सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ।।११८ ।।
सर्वान् देवान् नमस्यन्ति=नमस्कुर्वते, व्यतिरेकमाह-नैकं-कंचन देवं समाश्रिताः प्रतिपन्ना वर्तन्ते, येन ते जितेन्द्रियाः निगृहीतहषीकाः जितक्रोधाः अभिभूतकोपाः, दुर्गाणि नरकपातादीनि व्यसनानि, अतितरन्ति= વ્યતિામત્તિ, તે સર્વવન સ્વસ્તરઃ ૨૨૮.
ननु नैव ते लोके व्यवह्रियमाणाः सर्वेऽपि देवा मुक्तिपथप्रस्थितानामनुकूलाचरणा भवन्तीति कथमविशेषण नमस्करणीयाः ? इत्याशङ्क्याह
સ્તવનો વડે શરીર-વસ્ત્ર-દ્રવ્ય તેમજ વ્યવહારની શુદ્ધિરૂપ શૌચથી અને બહુમાનરૂપ શ્રદ્ધાથી યુક્ત એવું પૂજન કરવું.”
(કઈ અવસ્થામાં બધા દેવો માનનીય) એ પૂજન એક સરખી રીતે શ્રીજિનેશ્વરદેવ-બુદ્ધ-શંકર-વિષ્ણુ-બ્રહ્મા વગેરે બધા દેવોનું કરવું અથવા અધિમુક્તિ=જેને જે દેવ પર વધુ શ્રદ્ધા હોય તેને અનુસરીને તે દેવનું કરવું, કેમ કે પરલોકને પ્રધાન કરનારા હોઈ પ્રશસ્ત આત્માવાળા એવા ગૃહસ્થોને કે જેઓ “આ સુદેવ છે અને આ કુદેવ છે' ઇત્યાદિ ભેદ મતિમૂઢતાને લીધે પકડી શક્યા નથી તેઓને માટે બધા દેવો ગૌરવ કરવા યોગ્ય હોય છે. એવું પણ શા માટે? એવા પ્રશ્નનો જવાબ આપતાં યોગબિન્દુકાર આગળ કહે છે – “સર્વ દેવોને તેઓ નમે છે, કોઈ એક દેવને જ પકડી રાખતા નથી. આવા જિતેન્દ્રિય અને ક્રોધનો નિગ્રહ કરનારા તે સર્વદવને નમનારા ગૃહસ્થો નરકપાત વગેરે સંકટોરૂપ દુર્ગોને તરી જાય છે.” ~“લોકમાં દેવ તરીકેનો વ્યવહાર પામેલા આ બધા દેવો મોક્ષમાર્ગ પર પ્રયાણ કરેલા જીવોને કંઈ અનુકૂલ તો હોતા નથી. તો એ બધાને એકસરખી રીતે નમસ્કરણીય કેમ કહો છો?” – એવી શંકાને મનમાં રાખીને યોગબિન્દુકાર આગળ કહે છે –