________________
८०
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૨
-
विशेषमजानाना न विशेषप्रवृत्तेरद्यापि योग्याः किन्तु सामान्यरूपाया एवेति । । ११९ । ।
तर्हि कदा विशेषे प्रवृत्तिरनुमन्यते ? इत्याशङ्क्याह -
-
गुणाधिक्यपरिज्ञानाद्विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां वृत्ताधिक्ये तथात्मनः । । १२० ।। गुणाधिक्यपरिज्ञानात्=देवतान्तरेभ्यो गुणवृद्धेरवगमात्, विशेषेऽप्यर्हदादौ किं पुनः सामान्येन ? एतत्पूजनमिष्यते । થમ્? ત્યાહ્ન - અદ્વેષેળ=મમત્સર, તવન્ચેષાં=પૂન્યમાનવેવતાવ્યતિરિગનાં વેવતાન્તરાળાં, વૃત્તાધિવયે-માપારાષિવયે સતિ, તથા કૃતિ વિશેષળસમુયે, આત્મનઃ=સ્વસ્થ, દેવતાન્તરાળિ પ્રતીત્યતિ ।।૨૦।।
अत्र ह्यादिधार्मिकस्य विशेषाज्ञानदशायां साधारणी देवभक्तिरेवोक्ता, दानाधिकारे पात्रभक्तिरप्यस्य विशेषा-ज्ञाने साधारण्येव, तज्ज्ञाने च विशेषत उक्ता । तथाहि -
=
व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्ते ये सदैव हि ।।१२२ ।।
व्रतस्था=हिंसाऽनृतादिपापस्थानविरतिमन्तः, लिङ्गिनो=व्रतसूचकतथाविधनैपथ्यवन्तः पात्रमविशेषेण वर्त्तते । अत्रापि विशेषमाह – अपचास्तु = स्वयमेवापाचकाः, पुनरुपलक्षणात्परैरपाचयितारः पच्यमानानननुमन्तारो लिङ्गिन एव विशेषेण पात्रम्, तथा स्वसिद्धान्ताविरोधेन = स्वशास्त्रोक्तक्रियाऽनुल्लङ्घनेन वर्त्तन्ते=चेष्टन्ते, सदैव हि= સર્વાનનેવેતિ ।।૨૨।।
વિશેષ દેવને ન જાણતાં તેઓ વિશેષ પ્રવૃત્તિને તો હજુ પણ યોગ્ય હોતા નથી, કિન્તુ સામાન્ય પ્રવૃત્તિને જ યોગ્ય હોય છે.
(વિશિષ્ટ દેવપૂજા કઈ અવસ્થામાં ?)
તો પછી કઈ અવસ્થામાં વિશિષ્ટ દેવપૂજા વગેરે પ્રવૃત્તિ તમને સંમત છે ? એવી આશંકાને ઉદ્દેશીને (યોગબિન્દુકા૨) આગળ કહે છે - “બીજા દેવ વગેરે કરતાં શ્રીઅરિહંત વગેરેમાં ગુણપ્રાચર્ય જણાયા પછી વિશેષ પ્રકારના દેવ એવા તેઓનું પણ પૂજન સંમત છે. આમાં શરત એટલી જ છે કે બીજા દેવો કરતાં પોતાના આચારો ઊંચા હોવા છતાં તે દેવતાઓ પર દ્વેષ રહેવો ન જોઈએ.” અહીં ધર્મમાં નવા નવા જોડાયેલા જીવોને અરિહંત વગેરે વિશિષ્ટ દેવોમાં રહેલી વિશેષતાની જાણકારી ન હોવાની અવસ્થામાં સામાન્ય દેવભક્તિ જ કહી છે, એમ દાનાધિકારમાં પાત્રભક્તિ પણ વિશેષ જાણકારી ન હોઈ સામાન્ય જ કહી છે, અને વિશેષ જાણકારી વાળી અવસ્થામાં વિશેષતઃ કહી છે. તે આ રીતે – “હિંસા, જૂઠ વગે૨ે પાપની વિરતિવાળા તથા તેવા વ્રતને જણાવનાર વેશવાળા બધા લિંગીઓ કે જેઓ હંમેશાં સ્વશાસ્ત્રોક્ત ક્રિયાનું ઉલ્લંઘન કર્યા વિના જીવે છે, તેઓ એકસરખી રીતે પાત્ર છે. એમાં પણ સ્વયં ન રાંધનાર (ઉપલક્ષણથી બીજા પાસે ન રંધાવનાર તેમજ સ્વયં રાંધનારા બીજાઓની અનુમોદના ન કરનાર) લિંગીઓ તો વિશેષ કરીને દાનના પાત્રભૂત છે.”